ચંડીગઢ: પંજાબના મોગા જિલ્લામાં એક બસ અકસ્માત સર્જાયો જેમા ૫ કોંગ્રેસના કાર્યકરોના મોત થયા છે. ઉપરાંત આ અકસ્માતમાં ૨૦ જેટલા...
National
નવીદિલ્હી: પેગાસસ જાસૂસીમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે છડ્ઢછ ગ્રુપના એક વરિષ્ઠ અધિકારી અને સીબીઆઈના પૂર્વ ચીફ આલોક વર્માના ફોન પણ...
નવીદિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘણી બધી મોટી વેબસાઇટ અને એપ્લિકેશન્સ ગુરુવારે ડાઉન થઇ ગઇ હતી. જેમા એમેઝોન, પેટીએમથી લઈને...
નવી દિલ્હી: શુક્રવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૩૪૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા...
નવી દિલ્હ: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અખનૂર વિસ્તારમાં પોલીસે ડ્રોન તોડી પાડ્યું છે. મળતી માહિતી મુજબ...
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ થયેલો ઘટાડાની અસર જાેવા મળી રહી છે. બીજી લહેરની સમાપ્તિ પછી જે રીતે...
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને મુખ્યમંત્રીને રજુઆત (એજન્સી) અમદાવાદ, કેન્દ્ર સરકારે નવા ઘડેલા મોડેલ ટેનેન્સી એક્ટ ર૦ર૧ને અપનાવવા માટે ગુજરાત સરકાર...
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ખેડૂતોને એમએસપી (મીનીમમ સપોર્ટ પ્રાઈસ) ને લઈને તાજેતરમાં જ નવીદિલ્હી ખાતે કિસાન સંઘના નેંતૃત્વ હેઠળ એક બેઠક યોજાઈ...
દોઢ વર્ષના ઈન્તેજાર બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, પરંતુ બે વિભાગ માટે હજુ ઈન્તેજાર ઓછો થયો...
તિરૂવનંતપુર: કેરળમાં ઝિકા વાયરસના ચાર નવા કેસ નોંધાયા છે. ચોથો કેસ પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યમાં આ વાયરસથી સંક્રમિતોની સંખ્યા ૪૨...
નવીદિલ્હી: અશ્લીલ ફિલ્મના નિર્માણનાં આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાના ખાતાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. મુંબઈ ક્રાઇમ બ્રાંચે આ માહિતી...
નવીદિલ્હી: ઓક્સિજનના અભાવથી મૃત્યુને લઈને કેન્દ્ર સરકારના નિવેદન પર વિપક્ષની હાલાકી ચાલુ છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરીથી કેન્દ્ર...
નવીદિલ્હી: સિંગાપોરમાંથી દુનિયાભરના પ્રોફેશનલનો મોહભંગ થવા લાગ્યો છે. કોરોના કાળમાં અહીં આશરે ૧.૮૨ લાખની નોકરી છીનવાઈ છે. એવું કહેવા છે...
જિનેવા: ભારતમાં ઘાતક નીવડેલી કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટ દુનિયાભરના દેશો પર કહેર વર્તાવી રહ્યો છે. વિશ્વ...
નવીદિલ્હી: ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસથી કથિત રીતે ૩૦૦ ભારતીયોની જાસૂસીના આરોપોને લઈને ગુરૂવારે પણ સંસદમાં જાેરદાર હંગામો થયો હતો આજે ગુરૂવારે...
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજાનું તાંડવ યથાવત છે. અહી ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે મોટી સમસ્યાઓ સામે આવી...
નવીદિલ્હી: રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ સરકારના આ પગલાંની રોહિંગ્યા...
મુંબઈ: ખરાબ કારણોસર રાજ કુંદ્રા હેડલાઈનમાં છવાયેલો છે. હાલમાં તેની અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રેસ શિલ્પા...
આગ્રા: ઉત્તરપ્રદેશના આગ્રામાં એક મહિલા અને તેના ત્રણ બાળકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે.સવારે ઘરના દરવાજા ખુલ્લા હતાં ત્યારબાદ...
લખનૌ: સ્ત્રીઓની સમાનતાની વાતો વચ્ચે દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં આજે પણ મહિલાઓ પુરૂષ પ્રધાન સમાજના અત્યાચારો સામે ઝઝૂમી રહી છે. યુપીના...
નવી દિલ્હી: ઓક્સિજનની અછતથી કોરોનાની બીજી લહેર દરમિયાન કોઈ મોત નથી થયુ તેવા કેન્દ્ર સરકારના જવાબ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ...
નવીદિલ્હી: કોંગ્રેસના સાંસદોએ આજે કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યા હતાં અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી કે...
બેંગ્લુરૂ: કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાની વચ્ચે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આપવામાં આવનારા રાતના જમણવારને મૌકુફ...
નવીદિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા...
નવીદિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એક વાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. દેશમાં...