કોલકતા: ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદેથી હટી જવું પડયું છે બંધારણીય સંકટના કારણે તેમણે રાજયપાલને રાજીનામુ સોંપ્યુ હતું હકીકતમાં...
National
મુંબઈ: દેશમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શુક્રવારે રાત્રે ડીઆરઆઈ દ્વારા નાહવા શેવા...
નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વેક્સિન અંગે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે....
દેહરાદૂન: પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી હશે. શનિવારે તેમને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. એક દિવસ પહેલા...
નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૭૩૮ લોકોનાં મોત થયા...
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૭૩૮ લોકોનાં મોત થયા છે....
નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી ર્ઝ્રંફછઠૈંદ્ગ ના ત્રીજા ફેઝના...
ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૯૫ અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ નોંધાવી છે. નવી દિલ્હી, કેન્દ્ર...
નવીદિલ્હી: ૧૩૦૦૦ કરોડ રૂપિયાના સરકારી સાક્ષી બનેલ નીરવ મોદીના બહેન ૪૭ વર્ષીય પૂર્વી મોદી ઉર્ફે પૂર્વી મહેતાએ પોતાના બ્રિટનના ખાતામાંથી...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસ રોગચાળા સામે રસીકરણ ચાલુ છે. પરંતુ દેશના ઘણા રાજ્યોમાં લોકોને કોરોના રસી નથી મળી રહી. હવે...
નવીદિલ્હી: કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યૂ તરીકે ૪,૫૧,૫૪૨.૫૬...
નવીદિલ્હી: દેશમાં તાજેતરમાં કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ હોય તે મુજબ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં...
મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરી છે. આ મામલામાં ઈડીએ ૬૫ કરોડ રૂપિયાના મૂલ્યની એક સુગર...
જાેધપુર: અન્ટી કરપ્શન બ્યૂરો (એસીબીે) તરફથી આવકથી વધુ સંપત્તિ મામલામાં સર્ચ ઓપરેશનમાં જાેધપુરના સૂરસાગર પોલીસ અધિકારી પ્રદીપ શર્માની પાસેથી ૪...
નવીદિલ્હી: કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર હંમેશા પોતાની અંગ્રેજીને લઇને ચર્ચામાં રહે છે. હવે શશી થરૂરનાં શબ્દકોશમાંથી નામનો એક નવો શબ્દ...
લખનૌ: ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કોરોના પોઝિટિવનો મૃતદેહ લગભગ અઢી મહિના સુધી હોસ્પિટલમાં પડી...
નવીદિલ્હી: દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી જરૂર થઈ છે પરંતુ કેન્દ્ર સરકાર કોઈ કચાસ નથી રાખી રહી. હાલના સમયમાં નાના...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર...
નવીદિલ્હી: કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ આતંક ફેલાવવા માટે પોતાનું નવું શસ્ત્ર ડ્રોન બનાવ્યું છે. આ જ કારણ છે કે સરહદ...
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઇના બોરીવલી રેલ્વે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતારતા પડી ગયો...
મુંબઈ: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ હજારની નીચે પહોંચેલો આંકડો...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. અરજીમાં પશ્ચિમ બંગાળમાં...
નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને લઈને દુનિયાને ફરી એક વખત ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે યુરોપમાં...
પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૪૬,૬૧૭ કેસ નોંધાયા છે અને ૮૫૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે નવી દિલ્હી: ભારતમાં કોરોનાના...