Western Times News

Gujarati News

Sports

એડજેબ્સ્ટન, જાેની બેરસ્ટો અને જાે રૂટની શાનદાર બેટિંગથી ઈંગ્લેન્ડે ૫મી ટેસ્ટ ૭ વિકેટથી જીતી લીધી અને ભારતનું સિરીઝ જીતવાનું સપનું...

એડબેજ્સ્ટન, હાલમાં ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહનું નસીબ તેને સાથ આપી રહ્યું છે. રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટેસ્ટ મેચની...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલાં રોહિત કોરોના પોઝિટિવ નવી દિલ્હી, ઈંગ્લેન્ડ સામે રમાનારી એક માત્ર ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્મા કોરોના...

ડબલિન, દીપક હુડ્ડાએ મંગળવારે પોતાની ટી૨૦ ઇન્ટરનેશનલ કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેમણે ૧૦૪ રન બનાવ્યા. તેમની આક્રમક ઇનિંગના લીધે...

નવી દિલ્હી, બાંગ્લાદેશે સામેની ટેસ્ટ સીરીઝ વેસ્ટ ઈન્ડિઝે ૨-૦થી જીતી લીધી છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડે વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને...

નવી દિલ્હી , ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ૩-૦થી ટેસ્ટ સિરિઝમાં હરાવ્યા બાદ હવે ઈંગ્લેન્ડની નજર ભારત સામેની એક માત્ર ટેસ્ટ મેચ પર...

નવીદિલ્હી, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી૧૦ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય...

નવી દિલ્હી,ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે દામ્બુલામાં રમાયેલી બીજી ટી૨૦ મેચમાં શ્રીલંકાને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. આ જીતની સાથે...

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો બેટસમેન હેનરી નિકોલ્સ વિચિત્ર રીતે આઉટ થયો હતો હેડિંગ્લે, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં...

મુંબઈ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જાેકે...

મુંબઈ, હાર્દિક પંડ્યાની ક્રિકેટ ટુરમાં પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરો અગસ્ત્ય હંમેશા તેની સાથે રહે છે. જાે કે, આ વખતે...

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમીને...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમે રાજકોટમાં રમાયેલી ચોથી ટી-૨૦માં દક્ષિણ આફ્રિકા સામે આસાન વિજય મેળવ્યો હતો. જીત સાથે ટીમ ઇન્ડિયાએ...

વિશાખાપટ્ટનમ, હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૫ મેચોનીની ટી ૨૦ સીરિઝ ચાલી રહી છે. પહેલી બે ્૨૦ મેચમાં દક્ષિણ...

નવી દિલ્હી, સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પોતાના સુંદર લુકને કારણે ઈન્ટરનેટ પર ખુબ ફેમસ છે. સારા ઇન્સ્ટાગ્રામ પર પોતાની...

રાજકોટ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી૨૦ સિરીઝનો ચોથો મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાનો...

વિશાખાપટ્ટનમ, ટી૨૦ સિરીઝમાં ભારતે દક્ષિણ આફ્રીકા સામે બે મેચમાં હારનો સામનો કર્યા પછી ભારતે ત્રીજી ટી૨૦માં મેચ પોતાના નામે કરીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.