Western Times News

Gujarati News

એકદમ વિચિત્ર છે દિપીકા પાદુકોણના લેટેસ્ટ ફોટોશૂટ

મુંબઇ, દીપિકા પાદુકોણનું ડ્રેસિંગ સેન્સ ગત થોડા દિવસોથી ચર્ચામાં છે. તેનું કારણ અભિનેત્રીના ડ્રેસિંગ સેન્સમાં કેટલાક ફેરફાર આવ્યા છે. આ ફેરફાર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગહરાઇયાં’ ની રિલીઝ બાદથી જાેવા મળી રહ્યું ચે. આ ફિલ્મમાં દીપિકાએ ઘણા કિસિંગ સીન્સ આપ્યા.

ત્યારબાદ અભિનેત્રી બોલ્ડનેસના ચક્કરમાં એવા એવા કપડાં પહેરી રહી જેને જાેઇને ફેન્સનું મગજ ફરી રહ્યું છે. જુઓ દિપીકાનું આ લેટેસ્ટ ફોટોશૂટ, જેમાં અભિનેત્રી આ પ્રકારના વિચિત્ર ડ્રેસ પહેરેલી જાેવા મળી. આ તસવીરમાં અભિનેત્રીએ બિકીની પહેરી છે અને તેના ખભા પર કોટ મૂક્યો છે. આ પીળો ડ્રેસ પહેરીને દીપિકાએ બેસીને પોઝ આપ્યા હતા. તેમાં પણ અભિનેત્રી શિમરી ડ્રેસ પહેરેલી જાેવા મળે છે.

હવે આ ફોટોશૂટમાં દીપિકાનો ક્લોઝઅપ લૂક જ જુઓ. ક્લોઝઅપ પિક્ચરમાં પણ મેકઅપ અને ચોંટેલા વાળને કારણે અભિનેત્રીનો ચહેરો થોડો વિચિત્ર લાગે છે. આ તસવીરમાં દીપિકાએ બ્લુ શર્ટ સાથે ગ્રીન કલરનો શોર્ટ સ્કર્ટ પહેર્યો છે.

અભિનેત્રીએ શર્ટના બટન ખોલીને લુકને બોલ્ડ બનાવવાની કોશિશ કરી, પરંતુ તેના કારણે તેણે આખો લુક બગાડી નાખ્યો. સૌથી પહેલા દીપિકાની આ તસવીર જુઓ. આ તસવીરમાં અભિનેત્રી પર્પલ કલરનો શિમરી ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે. અભિનેત્રીનો આ લુક ઘણો જ વિચિત્ર લાગે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.