Western Times News

Gujarati News

એક દિવસમાં અમદાવાદ રેલવે ડિવીઝનને 3.98 કરોડની આવક થઈ

Western Railway Ahmedabad

અમદાવાદ મંડળનું યાત્રી રેવેન્યુ માં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન-23 જૂન 2022 ના રોજ એક દિવસમાં 3.98 કરોડ રૂપિયાનું રેવેન્યુ કર્યું પ્રાપ્ત

Ahmedabad Mandal’s Yatri Revenue Best Performance Ever – Received Revenue of Rs. 3.98 Crores in One Day on 23rd June 2022

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે યાત્રી રેવેન્યુમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 23 જૂન, 2022 ના રોજ એક દિવસમાં 3.98 કરોડ રૂપિયાનું રેવેન્યુ પ્રાપ્ત કર્યું છે. જે મંડળના એક દિવસના રેવેન્યુમાં અત્યાર સુધીનું મહત્તમ છે.

અમદાવાદ મંડળ દ્વારા આના પહેલાં 21 ફેબ્રુઆરી, 2022 ના રોજ 3.73 કરોડ રૂપિયાનું સર્વશ્રેષ્ઠ રેવેન્યુ પ્રાપ્ત કર્યું હતું. અમદાવાદ મંડળે દૈનિક આવકના આપવામાં આવેલા લક્ષ્ય 2.93 કરોડ રૂપિયાથી 35.48 ટકા વધુ આવક અર્જિત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.