Western Times News

Gujarati News

હળવદ ઔદીચ્ય બ્રહ્મ સમાજ ધ્વારા “શરદોત્સવ” ઉજવાયો

(પ્રતિનિધી) હળવદ, હળવદ ઔદીચ્ય બ્રહ્મ સમાજ દવારા દર વર્ષે શરદ પૂનમ એ સમસ્ત બ્રહ્મ સમાજને આવરી લેતા શરદોત્સવનુ આયોજન કરવામા આવે છે.તે જ રીતે આ વર્ષે પણ હળવદ સ્થિત ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે મ્યુઝિકલ પાર્ટી સાથે રંગારંગ રાસ-ગરબાની રમઝટ સાથે સહુ જ્ઞાતિજનો આનંદોત્સવ માણ્યો હતો.

જેમા નાના બાળકોથી લઇ મોટા ખેલયાઓને પ્રોત્સાહન રૂપ અભિવાદન પત્ર સાથે વિવિધ ભેટો આપવા આવેલ હતી.ત્યારે,પ્રિન્સ યશ રાવલને અભિવાદન પત્ર સાથે ભેટ અર્પણ કરતા નીતિ વર્ધક જ્ઞાતિના પ્રમુખ અને ટ્રસ્ટી જીજ્ઞેશ રાવલ તેમજ ગરબા ગાતી મહિલાઓ તસ્વીરમા નજરે પડે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સર્વ ટ્રસ્ટી સહીત યુવાનો એ જહેમત ઉઠાવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.