Western Times News

Gujarati News

૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ પ્રજાસત્તાક દિને ૪૪ જવાનોને મુખ્યમંત્રી ચંદ્રક દ્વારા સન્માન

૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ / બોર્ડરવીંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ૪૪ જવાનોને મુખ્યમંત્રીશ્રી ચંદ્રક દ્વારા સન્માન

ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ/બોર્ડરવીંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે ૪૪ અધિકારી/સભ્યોની લાંબી/પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જેમં ૩૦ હોમગાર્ડઝ, ૦૫ બોર્ડરવીંગ હોમગાર્ડઝ, ૦૨ નાગરિક સંરક્ષણ અને ૦૭ ગ્રામ રક્ષક દળના અધિકારી/સભ્યોનો સમાવેશ થાય છે, જે આ મુજબ છે:

મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકો માટે સભ્યોના નામોની યાદી
હોમગાર્ડઝ
શ્રી રામઇકબાલ પિતામ્બર ઠાકુર અમદાવાદ પશ્ચિમ ડિવિઝન કમાન્ડર
શ્રી ગીનીશકુમાર દશરથભાઇ પાટીલ બનાસકાંઠા-પાલનપુર સિનિયર પ્લાટુન કમાન્ડર
શ્રી રાજેશકુમાર રમણિકલાલ ભટ્ટ અમરેલી પ્લાટુન સાર્જન્ટ
શ્રી વારીસ કૃષ્ણલાલ પટણી કચ્છ-ભુજ કંપની ક્વાર્ટર માસ્ટર
શ્રી છગનભાઇ ગોવિંદભાઇ વધેરા ગીર સોમનાથ પ્લાટુન સાર્જન્ટ
શ્રી કૈલાશભાઇ બટુકભાઇ ભટ્ટ ગીર સોમનાથ પ્લાટુન સાર્જન્ટ
શ્રી કેશરસિંહ જવાનસિંહ બોડાણા બનાસકાંઠા-પાલનપુર પ્લાટુન સાર્જન્ટ
શ્રી વિદેશીપ્રસાદ પિતામ્બરભાઇ પટેલ કચ્છ-ભુજ સેકશન લીડર
શ્રી રમણભાઇ સોમાભાઇ રાઠોડ ખેડા-નડીયાદ કંપની કમાન્ડર
શ્રી રમેશભાઇ જેઠાભાઇ પરમાર સાબરકાંઠા-હિંમતનગર કંપની ક્વાર્ટર માસ્ટર
શ્રી વિમલ દિનેશભાઇ મારવાડી અમરેલી કંપની ક્વાર્ટર માસ્ટર
શ્રીમતી વિણાબેન માનાભાઇ ભાંભી સાબરકાંઠા-હિંમતનગર હોમગાર્ડ સભ્ય
શ્રી વિકાસ રામકૃષ્ણ પાટીલ નવસારી પ્લાટુન કમાન્ડર
શ્રી આત્મારામ બાવિસ્કર ગોરખ સુરત ગ્રામ્ય પ્લાટુન સાર્જન્ટ
શ્રી ગોપાલસિંહ રણજીતસિંહ ઉદાવત સાબરકાંઠા-હિંમતનગર સિનિયર પ્લાટુન કમાન્ડર
શ્રી રોહિતકુમાર દુર્ગાશંકર મહેતા અમરેલી સ્ટાફ ઓફિસર
શ્રી શંભુસિંહ પ્રવિણસિંહ સરવૈયા ભાવનગર જિલ્લા કમાન્ડન્ટ
શ્રી મુકેશ રતિલાલ પટેલ નવસારી સિનિયર પ્લાટુન કમાન્ડર

 

શ્રી વિઠ્ઠલભાઇ રણછોડભાઇ સોલંકી ખેડા-નડીયાદ આસી. સેકશન લીડર
શ્રી ગણેશ તુકારામ પાટીલ નવસારી સિનિયર પ્લાટુન કમાન્ડર
શ્રી સહદેવસિંહ ભરતસિંહ જાડેજા જામનગર સેકશન લીડર
શ્રીમતી સગુણાબેન સકરાજી ખરાડી સાબરકાંઠા-હિંમતનગર સેકશન લીડર
શ્રી નારણભાઇ ચતુરભાઇ ગોહિલ સુરત ગ્રામ્ય પ્લાટુન સાર્જન્ટ
શ્રીમતી દિપીકાબેન વસંતભાઇ પટેલ વલસાડ આસી. સેકશન લીડર
શ્રી કિરણકુમાર કાંતિલાલ પરમાર સાબરકાંઠા-હિંમતનગર સિનિયર પ્લાટુન કમાન્ડર
શ્રી કાર્તિકકુમાર રમણિકલાલ ભટ્ટ અમરેલી સિનિયર પ્લાટુન કમાન્ડર
શ્રી પ્રકાશકુમાર દ્વારકાપ્રસાદ મૌર્યા સુરત શહેર પ્લાટુન સાર્જન્ટ
શ્રી ગોવિંદભાઇ દેવજીભાઇ ગાવિત વલસાડ આસી. સેકશન લીડર
શ્રી હરિચંદ્ર ચીંધુ પાટીલ સુરત શહેર પ્લાટુન સાર્જન્ટ
શ્રી સચિન વિજાનંદભાઇ ઓડીચ જામનગર પ્લાટુન સાર્જન્ટ
બોર્ડરવીંગ હોમગાર્ડઝ
શ્રી સુરતસિંહ વાઘજી સોઢા બટાલીયન નં-૨, કચ્છ-ભુજ હવાલદાર
શ્રી સવાઇસિંહ ભુરજી સોઢા બટાલીયન નં-૨, કચ્છ-ભુજ નાયક
શ્રી વેલુભા મહેરામણજી જાડેજા બટાલીયન નં-૨, કચ્છ-ભુજ નાયક
શ્રી માવજી હિરાભાઇ પરમાર બટાલીયન નં-૨, કચ્છ-ભુજ લાન્સ નાયક
શ્રી પોપટલાલ વિશ્રામ દવે બટાલીયન નં-૨, કચ્છ-ભુજ ગાર્ડઝમેન
નાગરિક સંરક્ષણ
શ્રી હર્ષદકુમાર નારણભાઇ નાયક અમદાવાદ ડેપ્યુટી ચીફ વોર્ડન
શ્રી કેતન કનુભાઇ શાહ અમદાવાદ ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન
ગ્રામ રક્ષક દળ
શ્રી ગોપાલભાઇ નારણભાઇ બારડ ગીર સોમનાથ નાયક
શ્રી કાંતિભાઇ રામાભાઇ મકવાણા ખેડા-નડીયાદ તાલુકા માનદ અધિકારી
શ્રી સંજયભાઇ ભીખાભાઇ વાઘેલા ખેડા-નડીયાદ જી.આર.ડી. નાયક
શ્રી રમેશભાઇ ડાભયભાઇ પરમાર ખેડા-નડીયાદ જી.આર.ડી. સભ્ય
શ્રી કાળુભાઈ અળખાભાઇ ચમાર અરવલ્લી-મોડાસા ઉપનાયક
શ્રી સળુભાઇ નાનજીભાઇ ખરાડી અરવલ્લી-મોડાસા તાલુકા માનદ અધિકારી
શ્રી સુરેશભાઇ અરજણભાઇ ડામોર અરવલ્લી-મોડાસા જિલ્લા માનદ અધિકારી

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.