Western Times News

Gujarati News

મુસ્લિમ બિરાદરો હજયાત્રાએ જતા મોડાસાના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા શહેરના મુસ્લિમ બિરાદરો હજયાત્રાએ જતા હોઈ એમને આગેવાનો, મિત્રો,સ્વજનો અને શુભેચ્છકો દ્વારા શુભ યાત્રા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

સાકરીયાના પૂર્વ સરપંચ બકોરદાસ આર.પટેલ ને જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ સહિત પત્રકાર મિત્રો, આગેવાનો અને સ્વજનોએ ટીવી ચેનલના પત્રકાર તસ્લિમ સુથાર ,ખાલકભાઈ સહિત સૌ હજયાત્રીઓને ફુલમાળા પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.