Western Times News

Gujarati News

બરફ વચ્ચે ક્યૂટ અંદાજમાં પોઝ આપતી જાેવા મળી પલક

તસવીરો જાેઈ ફેન્સ થયા ક્રેઝી

પલક તિવારી એક્ટિંગની સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને તેની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જાેવા મળે છે

મુંબઈ, એક્ટ્રેસ પલક તિવારીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. પલક તિવારીએ તેની રજાઓનો આનંદ માણવાની ઝલક બતાવી છે. બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારીએ ઈન્ડસ્ટ્રીમાં વધારે કામ નથી કર્યું પરંતુ તે ઘણી લોકપ્રિય છે. પલક તિવારી નાનપણથી જ અભિનય સાથે જાેડાયેલી છે.Actress Palak Tiwari

વાસ્તવમાં, પલક તિવારીની માતા શ્વેતા તિવારી અને તેના પિતા રાજા ચૌધરી અભિનય ક્ષેત્ર સાથે જાેડાયેલા છે. પલક તિવારી એક્ટિંગની સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને તેની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જાેવા મળે છે. પલક તિવારીએ હવે તેની કેટલીક તસવીરો શેર કરી છે

જેમાં તે બરફીલી ખીણોમાં એન્જાેય કરતી જાેવા મળી હતી. પલક તિવારીની તસવીરો તેના ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. પલક તિવારી આ દિવસોમાં પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. પલક તિવારી બરફ પર મસ્તી કરતી જાેવા મળી હતી. પલક તિવારીએ બરફ પર બેસીને ક્યૂટ સ્મિત કરતી વખતે એક ફોટો ક્લિક કર્યો છે. પલક તિવારીની સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.