Western Times News

Gujarati News

ગંગુબાઈમાં આલિયાના દમદાર અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના દમદાર અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી

GQ મેન ઑફ ધ યર ઇવેન્ટમાં બોલ્ડ લુકમાં પહોચી આલિયા

મુંબઈ, અભિનેત્રીએ મુંબઈમાં સેન્ટ રેજીસ હોટેલ ખાતે જીક્યુની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં આલિયા ખૂબ જ બોલ્ડ લુકમાં જાેવા મળી હતી, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જાે કે, આલિયાને આ સમયગાળા દરમિયાન પેપ્સે આલુ જી…આલુ જી કરીને બુમો પાડી.Alia was honored with the National Film Award for her powerful performance in Gangubai

જાેકે આ સાંભળીને આલિયા હસવા લાગી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલી આલિયા ભટ્ટ તેના ફેશન સેન્સને લઈને પણ ઘણી ફેમસ છે. આલિયા ભટ્ટ માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેના દમદાર અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

જે બાદ આલિયા ભટ્ટ તાજેતરમાં જ મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં ય્ઊની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં બેહદ બોલ્ડ લુકમાં જાેવા મળી હતી. અભિનેત્રીએ મુંબઈમાં સેન્ટ રેજીસ હોટેલ ખાતે GQની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં આલિયા ખૂબ જ બોલ્ડ લુકમાં જાેવા મળી હતી.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.