Western Times News

Gujarati News

પોલીસકર્મીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરતાં ખેડા જિલ્લાના મહીલા મોરચાના ઉપપ્રમુખ

કોરોનાની મહામારી અને કાળઝાળ ગરમીમાં લોકડાઉન ની કામગીરી માં પ્રશંસનીય ફરજ બજાવતા ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જી.પી.પરમાર અને પોલીસકર્મીઓ નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરતાં ખેડા જિલ્લાના મહીલા મોરચાના ઉપપ્રમુખ પીનલબેન પટેલ તસવીર માં નજરે પડે છે  ( તસવીર સાજીદ સૈયદ નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.