Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) બાયડ, વર્તમાનમાં કોરોના કાળના સંકટ સમયે કહેવાતા લોક પ્રતિનિધિઓ પ્રજા સાથે આંખમિચોલી કરી રહ્યા છે, ત્યારે બાયડ - માલપુરના...

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્રારા કોરોના વોરિયર્સો નુ સન્માન કરવામા આવ્યું...

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના માર્ગો પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઘુસાડાતા વિદેશી દારૂની હેરાફેરી પર અને વેપલા પર રોક લગાવવામાં...

જીએસટી, રીટર્ન ફાઈલ કરવા તેમજ આરટીજીએસની કામગીરી અને કર્મચારીઓના પગાર માટે દુકાન-ઓફિસ ખોલવા જરૂરી (એજન્સી) અમદાવાદ,  કોરોનાને કાબુમાં લેવા માટે...

ફીમાં રાહત આપવાના નિર્ણયમાં સરકારનો વિલંબ, સંચાલકોને ફી ઉઘરાવવા મોકળું મેદાન (એજન્સી) અમદાવાદ, કોરોના કાળ છતાં મેલી મુરાદ ધરાવતા કેટલીક...

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પહેલાં આજે શુક્રવારે સવારે ૯ વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે...

અમદાવાદ, દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-૧૯ને હરાવી ચૂકેલા દર્દીઓમાં બ્લેક ફંગસના જાેખમે...

(ર્દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છેલ્લા ૧૫ વર્ષથી વિકાસના દાવા કરી રહ્યા છે. તેમજ મ્યુનિ. બજેટનું કદ રૂા....

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા મેનેજર પાસેથી રેમડેસીવિર ઇન્જેક્શનના નામે રૂપિયા ૮૫૦૦ પડાવી લેનાર ઓઢવનાશખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વેજલપુર માં રહેતા માનીની શાહ નામની મહિલાના સગાને કોરોના થતાં રેમડેસીવિર ઇન્જેક્શન આપવાની જરૂર ઊભી થતાં તેમણેઓનલાઇન મળેલા એક નંબર પર સાગર દશરથભાઈ પ્રજાપતિ (રહે. રતનમાલા સોસાયટી, ઓઢવ) નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. જેણે છ ઇન્જેક્શન માટે ૧૭૦૦૦ હઝાર રૂપિયા માંગ્યા હતા અને ૮૫૦૦ રૂપિયા એડવાન્સ આપવા કહ્યું હતું. પરંતુ એડવાન્સ લીધા બાદતેણે જવાબ આપવાનું બંધ કરી દેતાં માનિની શાહે ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ એવાય બલોચની ટીમેતપાસ કરીને સાગરને ઝડપી લીધો હતો. એણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય  • રાજય સરકારના હકારાત્મક અભિગમ થકી તબીબી શિક્ષકોની મોટાભાગની વ્યાજબી માંગણીઓ સંતોષાતા તબીબોનું આદોલન...

રાજકોટ: શહેરમાં પાંચમાં માળેથી પટકાતા ત્રણ વર્ષનાં માસુમ કુબેરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગુરૂવારે પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા...

ઘર કંકાસના લીધે ગરાસીયા પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું હોવાનો અંદાજ, પોલીસે સઘન તપાસ હાથ ધરી રાજકોટ: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં છત્રપતિ...

સ્કૂલ ફી નક્કી કરવા અંગે કોર્ટના આદેશ પૂર્વે ગુજરાતની એક ફિનટેક કંપનીએ હાથ ધરેલા સર્વેનું મહત્વપૂર્ણ તારણ અમદાવાદ: રાજ્યમાં કોરોનાના...

અમદાવાદ: હું બેંક ઑફ બરોડામાંથી આકાશ વર્મા બોલું છું. તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. તમને રૂપિયા ૨૫ લાખની લોટરી...

શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, વડતાલ ખાતે ૫૦ ઓક્સિજન બેડની સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર હાલ કાર્યરત છે અને કોવિડના દર્દીઓ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે ૬૦ ટકા વેપાર ધંધા ચાલુ છે પણ ૪૦ ટકા ધંધા બંધ...

અમદાવાદ: આ વર્ષનું પહેલુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે. તૌકતે વાવાઝોડ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં...

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. આ મહિલા પીઆઇએ  ગુરુવાર...

રાજકોટ: દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.