Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

વાડજ પોલીસ સ્ટેશનના બીજા પીએસઆઈએ સમગ્ર ઘટના દબાવાનો પ્રયાસ કરતા ચકચાર અમદાવાદ: શહેરનાં વાડજ વિસ્તારમાં રાત્રે કફર્યું દરમિયાન નીકળેલી એક...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઘટવાથી મ્યુનિસિપલ કોર્પોેરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગતા અચાનક જ કોર્પોરેશનનું તંત્ર સફાળુ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેને કારણે નાગરીકોમાં ફફડાટ છે. જાે કે...

આજે પશ્ચિમ-નવા પશ્ચિમ ઝોન રડારમાંઃ સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં કડક હાથે કામગીરીની શરૂઆત સુરતમાં કોરોના સંક્રમણનું ખોફનાક ચિત્ર ઉપસી...

કાલુપુરમાં ફરી પોલીસ કાર્યવાહી : અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો અમદાવાદ: હજુ ગણતરીનાં દિવસો અગાઉ જ શહેરનાં મોટાં બજાર ગણાતાં કાલુપુર...

અમદાવાદ: શહેરના ઈસનપુરમાં રહેતી અને એજ્યુકેશન વિભાગમાં ફરજ બજાવતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને અલગ અલગ નંબરો પરથી...

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ દ્વારા કોવિડ -૧૯ અન્વયે નોંધાયેલા બાંધકામ શ્રમિકોનેલોકડાઉનમાં રૂ .૧૦૦૦/- ની આર્થિક...

અમદાવાદ: ગુજરાત ભારતમાં ડાયાબિટઝ રોગની રાજધાની કહેવાય છે. રાજ્યમાં ડાયાબિટિઝના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. હવે ગુજરાત ડાયાબિટિક રેટિનોપેથીની...

હળવદના ધનાળાને સેનેટાઈઝ કરી માસ્ક વિતરણ સાથે ત્રણ દિવસ સુધી આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરાયુ (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: લોકડાઉન દરમ્યાન...

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કોરોના પોતાનો અજગર ભરડો વધારી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૭૯ કેસ...

અમદાવાદમાં કોરોનાના કેસ, મૃત્યુદરમાં ઘટાડો થયો છે અમદાવાદ,  રવિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૮૭૯ કેસ નોંધાતા...

અમદાવાદ,  અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટની દાદાગીરી સામે આવી છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના વાલી પર ફી ભરવા બાબતે દબાણ કરવામાં...

ગુજરાતમાં કોરોના વાયરસ એક પછી એક મોટા શહેરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે કોરોના સુરત અને...

અમદાવાદ, રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં માસ્ક વગર પહેરવા...

અમદાવાદ, રાજ્યમાં હવે મહાનગરોથી લઈને ગ્રામ્ય પંથક સુધી કોરોના ફેલાઈ ચુક્યો છે. અનલોક બાદ ધીરે-ધીરે હવે ગામડાંઓમાં પણ કોરોનાના કેસ...

રૂ. ૬૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલોમાં ૧ર૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ-આવાસની અદ્યતન સવલત મળશે વિશ્વના પડકારોને પહોચી વળવા શિક્ષણ પૂર્વશરત...

હાલ ચોમાસાની ૠતુના કારણે મચ્છર જન્ય રોગો ન ફેલાય તે માટે માણાવદર બ્લોક હેલ્થ ઓફિસર શિલ્પાબેન જાવિયા ની સુચનાથી માણાવદર...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની  કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.