Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

વડોદરા, સ્પોર્ટ્‌સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની વાત હોય ત્યારે ગુજરાતના લોકો સામાન્યપણે લડાયક વૃત્તિ ધરાવતી રમતોને વિકલ્પ તરીકે જાેવાનું પસંદ નથી...

રમતગમતની પ્રેક્ટિસના ગ્રાઉન્ડના અભાવે મેદાન ઉભું કરવાની માંગ સાથે ખેલાડીઓને મેળવેલ મેડલો ભરૂચ કલેકટરના ટેબલ ઉપર મૂક્યા. ખેલ મહાકુંભ જેવી...

માનસિક અસક્ષમ,ઓટીઝમ તથા સેરેબ્રલ પાલ્સીના દિવ્યાંગ વ્યકિતઓની યોજના માટે રાજય સરકારનો મોટો નિર્ણય  ગોધરા,રાજય સરકાર ના સમાજ સુરક્ષા ખાતા દ્વારા...

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ૨૦૨૨ માં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ના પાંચ...

પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પોતાના મતવિસ્તાર વસ્ત્રાલમાં અંદાજિત 4.8 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત...

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના બાકરોલ ગામ પાસે આવેલ મોટી કેનાલ પાસે ઈલેક્ટ્રિક વીજ થાંભલા ઉપર રહેલા મોરનો શિકાર...

ભરૂચ તાલુકાના વેસદડા ખાતે ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂનો ૪ લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો. ભરૂચ તાલુકા પોલીસ મથકના પી.આઈ કોઠીયા સહિતના...

કચ્છનો સુકો રણપ્રદેશ.  ઉનાળામાં કેવી  આકરી ગરમી હોય તેની વાત ન પૂછો. ત્યારે આવા સમયમાં કચ્છ પોલીસની સરાહનીય કામગીરીએ લોકોના...

શહેરા, પંચમહાલ જીલ્લાના લાભી ગામમાં ફરતો એક બકરો બિમાર અવસ્થામાં જોવા મળતા સ્થાનિક લોકોએ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ હેલ્પલાઇન સેવાને જાણ...

ગાંધીનગર ,ગાંધીનગરની આગવી ઓળખ એટલે "વૃક્ષો" તેનાથી મળતી હરિયાળી. જેમાં હવે દિવસે ને દિવસે ઠેર-ઠેર ઝૂંપડાઓ બનાવીને રહેવા લાગ્યા છે...

જુના આમોદ ગામની સીમમાં જમીનમાં રસ્તો આપવાના ઝઘડાની અદાવત રાખી હુમલો કરાયો. (વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા...

દિલ્હી,  જ્યારે ભારત એના આઝાદીના 75મા વર્ષના પ્રસંગે એના લોકો, સંસ્કૃતિ અને ઉપલબ્ધિઓની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે Netflix તથા...

બંસી ગીર ગૌશાળાની સ્થાપના 2006 માં શ્રી ગોપાલભાઈ સુતરીયા દ્વારા ભારતની પ્રાચીન વૈદિક સંસ્કૃતિને પુનર્જીવિત કરવા, પુનઃસ્થાપિત કરવાના પ્રયાસરૂપે કરવામાં...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની સૌજ્ન્ય મુલાકાત બેઠક ગાંધીનગરમાં યોજાઇ જામનગરમાં સ્થપાનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ...

નર્મદા મૈયાના કાંઠે ભરૂચ અને નર્મદા જીલ્લામાં કેળાની ખેતી વિપુલ પ્રમાણમાં પરંતુ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો મૂંઝવણમાં. કેળાની ૧૧...

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા તા.૦૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જે.એન્ડ જે. સાયન્સ કોલેજ – નડિયાદ, જિ.ખેડા ખાતે...

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વૈષ્ણવાચાર્ય શ્રી શરણમકુમારજી મહોદયની અધ્યક્ષતામાં શ્રી વલ્લભ જયંતિની ભવ્ય ઉજવણી જગન્નાથ મંદિરના શ્રી...

"11મા સીએમસી વટાવરન ફિલ્મ ફેસ્ટિવલ એન્ડ એવોર્ડ્સ" ખાતે શોર્ટ ફિલ્મ 'સની' માટે 'લાઇવલીહુડ એન્ડ સસ્ટેનેબલ ટેક્નોલોજીસ' શ્રેણીમાં શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર 'સોશ્યલ ઈમેજ પ્રોડક્શન'ના બેનર હેઠળ નિર્મિત અને ડૉ. એસ કે દાસ દ્વારા દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ "સની - ધ સન ઑફ રિવર મહાનદી"ને '11મી સીએનસી વટાવરન ખાતે 'લાઇવલીહુડ એન્ડ સસ્ટેનેબલ ટેક્નોલોજીસ' શ્રેણીમાં શ્રેષ્ઠ ભારતીય ફિલ્મ માટે 23 એપ્રિલ 2022ના રોજ ચંદીગઢમાં રજૂ કરવામાં આવી. આ વર્ષે કુલ 21 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોને 10 કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો.  ફિલ્મ નિર્માતા શ્યામ બાગેગલ, ડૉ....

અમદાવાદના તમામ વોર્ડમાં ટીફીન બેઠકોની શરૂઆત થતાં ભાજપના આગેવાનો-કાર્યકરોમાં ઉત્સાહ (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને લઈને થઈ રહેલી અનેક...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, વિશ્વમાં સૌથી લાંબી અને શ્રેષ્ઠ સર્વિસ માટેે જાણીતી રેલ્વેમાં મુસાફરી કરતા લાખો કરોડો મુસાફરોને સતાવતા પ્રશ્નો કે સમસ્યાઓના...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજમાં રર-૪-ર૦રરના રોજ શ્રી જે.કે. પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી અરવલી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.