Western Times News

Gujarati News

Surat

સુરત, સુરતના ભેસ્તાન ખાતે કચરાના ઢગલામાંથી મળી આવેલ નવજાત બાળકી કેસમાં આખરે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પડાયો હતો....

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો ઉપાડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં...

સુરત, સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેકટર અને બારડોલી તાલુકા ભાજપના પ્રમુખ ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે જાેડાયેલા જિતેન્દ્રસિંહ વાંસિયાએ આજથી...

સુરત, સુરતથી 3 વર્ષ પહેલાં ગુમ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા પુત્રને પિતાએ કોરોના વેક્સિનેશન માટે આપેલા આધારકાર્ડ પરથી શોધી કાઢવામાં સફળ...

તબીબ દીકરીનો મૃતદેહ જાેઈને પરિવારના હૈયાફાટ રુદને આખી હોસ્પિટલનો માહોલ ગમગીન બનાવ્યો હતો સુરત ,  સુરતમાં ફરી એકવાર આત્મહત્યાનો હચમચાવી...

ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરવિંદ વિજયન (IAS) એ શનિવારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના...

સુરત, દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતી ઘરોમાં સાફસફાઈના કામનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સુરતના...

સુરત, સુરતના ક્લાસિસમાં બેસી મ્.ર્ષ્ઠદ્બ ની ઓનલાઇન પરીક્ષામાં મોટી ચોરી પકડાઈ છે. એકસાથે ચોરી કરતાં ૨૫ વિદ્યાર્થીઓ પકડાયા છે. જાેકે,...

સુરત, ૧૦ ઓક્ટોબરના રોજ ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાંથી જાણીતા બિલ્ડરની ઓફિસમાંથી ૯૦ લાખની રોકડની ચોરીમાં કથિત સંડોવણી બદલ ક્રાઈમ બ્રાંચના...

સુરત, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય રેલવે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને કૃષિ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે...

સુરત, સુરતના ખટોદરામાં રોકડીયા હનુમાન મંદિર પાસે ટ્રકે મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. મધરાત્રે હિટ એન્ડ રન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.