Western Times News

Gujarati News

મુંબઈ, એશિયાની પ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ કેપિટલ માર્કેટના લેન્ડસ્કેપમાં સરળતા અને સર્વસમાવેશકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની દર્શાવતા...

સુરત, પીપોદરા જીઆઇડીસીમાં સાપ્તાહિક રજાની માગ કરી રહેલ કામદારોએ આંદોલનનું રણસીંગુ ફુક્યું છે. આજે ટોળું કંપનીઓમાં ઘુસી ગયું હતુ અને...

વડોદરા, વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યો છે. ડીઈઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો મંગાવી છે. શિક્ષણ...

નવસારી, નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા ફાયરિંગના ગુનામાં પકડાયેલો આરોપી મોતીલાલ હરીસિંહ ઉર્ફે હંસરાજ જાદવ નવસારી સિવિલ હોસ્પિટલ માંથી...

તેલઅવિવ, ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ૧૦૦ દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે નેતન્યાહૂની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધતી જઇ...

કરાંચી, અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. હવે દેશભરના રામ ભક્તો બસ એ...

મુંબઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક ર્નિણય લીધો છે....

નવી દિલ્હી, દિલ્હીના ઉત્તમ નગરના હસ્તાલ વિસ્તારમાં એક સરકારી શાળાની દીવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા જાેવા મળ્યા હતા. આ...

નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજારોનું વર્ચસ્વ ઝડપથી વધ્યું છે. માત્ર દોઢ મહિના પહેલા જ ભારતના મુખ્ય શેરબજારો બીએસઈ...

નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને હવે દેશભરના...

લખનૌ, યુપીના બદાયૂંમાં થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ એક...

જલપાઈગુડી, પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં અખિલ કામતાપુર વિદ્યાર્થી સંગઠન (એકેએસયુ)ના સદસ્યો અલગ રાજ્યની માગને લઈને ઉગ્ર દેખાવ કરી રહ્યાં છે....

અયોધ્યા, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે આતુરતાથી રાહ જાેઈ...

મુંબઈ, થોડા સમયમાં એક્ટ્રેસ રશ્મિકા મંદાનાથી લઈને કાજોલ સુધીના ઘણા સ્ટાર્સ ડીપ ફેકનો શિકાર બન્યા છે. આ સ્ટાર્સમાં સચિન તેંડુલકર...

મુંબઈ, શેરબજારનો કારોબાર શુક્રવારે સારી રીતે સમાપ્ત થયો. બીએસઈસેન્સેક્સ ૫૪૫ પોઈન્ટના વધારા સાથે ૭૧૩૭૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે...

મુંબઈ, અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી૨૦ની શ્રેણીમાં શાનદાર દેખાવ કરતાં શિવમ દુબે તેમજ રિન્કુ સિંઘ જેવા ખેલાડીઓએ ચાલુ વર્ષ જુનમાં યોજાનારા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.