Western Times News

Gujarati News

ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને આપવામાં આવેલ -ઈમરજન્સી ફાયર મોબાઈલ બુલેટો ઉપયોગમાં નહિ આવતા નકામા બન્યા (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ...

આગામી સપ્તાહથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થશે (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આગામી સપ્તાહથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ...

વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ધોવાણ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી...

સ્વામિનારાયણ સિધ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડા કલેકટરને આવેદનપત્ર અપાયુ (પ્રતિનિધિ) નડિયાદ, સુરત બ્રાન્ચ ઓફિસની શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા...

દારૂની હેરાફેરીમાં નાની માછલીઓ ઝડપાય છે અને મોટી માછલીઓ ફરીથી પડદા પાછળ કામ કરતી થઈ જાય  છે.  (તસ્વીરઃ મનોજ મારવાડી,...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ મથકમાં ઓટોરિક્ષામાં પેસેન્જર બેસાડી તેના સામાનમાંથી રોકડા રૂપિયા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, તેના...

સુપ્રિમ કોર્ટે અનેક ચૂકાદાઓમાં અવલોકન કરી "તમામ ધર્મ" ના લોકો વચ્ચે એકતા અને વિશ્વાસ જાળવવા મહત્વપૂર્ણ "ન્યાયધર્મ" અદા કર્યાે છે...

(એજન્સી)અમદાવાદ, ૧૮મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જતાં વિદ્યાર્થીઓ સહિત ૧૪ લોકોનાં મોત નીપજ્યાં હતા....

શીલજ, બોપલ, ઘુમામાં નર્મદાના નીર સપ્લાય થશેઃ દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગામતળના વિસ્તારોમાં ઝડપથી પ્રાથમિક સુવિધાઓ...

અમદાવાદમાં શિક્ષક સાથે થઈ કરોડોની છેતરપિંડી (એજન્સી)અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને એક કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની...

કોન્ટ્રાકટરો રોપા લગાવી એક વર્ષ સુધી તેની માવજત કરશે ઃ દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પ...

(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યાં. રાષ્ટ્રપતિએ આ દરમિયાન મોટું એલાન કર્યું. તેમણે આયુષ્માન યોજનાને લઈને...

પેપર લીકના ગુનેગારોને સજા અપાવવા સરકાર પ્રતિબદ્ધ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી, લગભગ ૬૪ કરોડ...

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો 'ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની' થીમ સાથે શુભારંભ થયો છે.આ શ્રેણીમાં...

મુંબઈ, ફેન્સ અવારનવાર પોતાના ફેવરિટ સુપરસ્ટાર પાસે ફોટોની શોધમાં દોડતા જોવા મળે છે. ઘણી વખત સેલિબ્રિટીઓ તેમના ચાહકો સાથે ફોટો...

મુંબઈ, કમલ હસનની ફિલ્મ ‘ઇન્ડિયન’ પછી દર્શકો આતુરતાપૂર્વક ‘ઇન્ડિયન ૨’ની રાહ જોતાં હતાં. ‘ઇન્ડિયન ૨’નું ટ્રેલર લોન્ચ થતાની સાથે કમલ...

મુંબઈ, ટેલિવિઝના નાના પડદાથી દૂર રહેવાનું પસંદ કરતા ફિલ્મ સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કરવામાં ખચકાટ અનુભવતા નથી. આ યાદીમાં...

મુંબઈ, હોલિવૂડના જાણીતા કલાકાર દેવ પટેલ દ્વારા ‘મંકી મેન’ નામની ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે,જેમાં એક ક્‰ર કાલ્પનિક ભારતીય દૃષ્ટિકોણની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.