Western Times News

Gujarati News

(એજન્સી)પાલનપુર, બનાસકાંઠાના લાખણીમાં ઝેરી દવા પી જતા સારવાર હેઠળ રહેલી કિશોરીનુ મોત નિપજ્યુ છે. કિશોરી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી....

(એજન્સી)અમદાવાદ, ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારની માઝા મુકી હોય એવી સ્થિતિ છે. ખેડૂત હોય કે શ્રમિક સૌને માત્ર પૈસા...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ),  દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે અલીરાજપુર હાઇવે પર મધ્યપ્રદેશ બાજુથી દાહોદ તરફ યમદૂત બની પુરપાટ...

ફસાયેલા અન્ય લોકોને શોધવા અને બચાવવા માટે કામગીરી ચાલી રહી હોવાનો તંત્રનો દાવો (એજન્સી)લદાખ, લદ્દાખના માઉન્ટ કુન પર ભારતીય સેનાના...

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવીને વિશ્વકપમાં પોતાના અભિયાનની શરુઆત કરી દીધી...

(એજન્સી)અલિગઢ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના કેમ્પસમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં માર્ચ યોજવા બદલ પોલીસે ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવાર સવારથી...

(એજન્સી)જમ્મુ, ગઈકાલે મોડી રાતથી જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના અલશીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. એવામાં આજે વહેલી...

યુદ્ધે અમને અસંસ્કારી બનવા મજબૂર કર્યા છે. અમે યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ અમે તેનો અંત કરીશું. (એજન્સી)નવી દિલ્હી, હમાસે...

મુખ્યમંત્રી રાહત ફંડમાં હવે ઓનલાઇન ડોનેશન આપીને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ મેળવી શકાશે ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ઇકોનોમીને...

મુંબઈ, સુષ્મિતા સેન તાજેતરમાં તેની સીરિઝ 'તાલી'ના કારણે ચર્ચામાં હતી. આ સીરિઝમાં તેની શાનદાર એક્ટિંગે દર્શકોથી લઈને ચાહકો સુધી દરેકને...

નવી દિલ્હી, ભારતમાં વર્લ્ડકપ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. તેમજ ભારતે પોતાની વર્લ્ડકપ યાત્રા ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવીને શરુ...

નવી દિલ્હી, હમાસે ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જાે તે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા ચાલુ રાખશે તો તેને પરિણામ...

નવી દિલ્હી, મંગળવારે ગાઝામાં હમાસના બંદૂકધારીઓ અને ઇઝરાયેલી સૈનિકો વચ્ચે ભીષણ લડાઇઓ તીવ્ર થતાં મૃત્યુઆંક ૧૬૦૦ને વટાવી ગયો છે. હમાસના...

મહેસાણા, મહેસાણાના ખેરાલુમાંથી ડબ્બા કટિંગ ઝડપાયુ છે, ખેરાલુ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડબ્બા કટિંગનો ધંધો કરતાં ત્રણને ઝડપી પાડ્યા...

દાહોદ, રાજ્યમાં આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...

સિરામીક, ભંગાર, મોબાઈલ ફોન, કોસ્મેટિક આઇટમ્સ, ફરસાણ, હોટેલ-રેસ્ટોરન્ટ, ટૂર ઓપરેટર, કોચીંગ ક્લાસીસ, પ્રિન્ટિંગ સર્વિસિઝ સાથે સંકળાયેલા 23 વેપારીઓના સ્થળે દરોડા...

વાઇબ્રન્ટ 'ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ'ને મોરબીમાં જબ્બર પ્રતિસાદ-વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અન્વયે મોરબીમાં 2800 કરોડના 91 MoU થયા મોરબી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.