Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં તમામ બુરાઈનું મૂળ ઈમરાન ખાન છે-નવાઝ શરીફના નિકટના મહિલા નેતા મરિયમે ઈમરાન ખાન વિષે શું કહ્યું? (એજન્સી)પાકિસ્તાન, આ પ્રકારની...

કાર્યકર્તા તમને બરબાદ કરી દેશે અને તમારી સામે 'હમ દો હમારે દો' વાળી સ્થિતિ આવી જશે (એજન્સી)મહારાષ્ટ્ર, એકનાથ શિંદેએ ઠાકરેની...

(એજન્સી)છત્તીસગઢ, જૈન મુનિ, ગુરુ, અને સંત શિરોમણિ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેમના કાળધર્મ પામવાના સમાચારે સમાજજીવનના...

અમદાવાદ, અમદાવાદમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ આવ્યો સામે આવ્યો છે. જ્યાં ૧૦ લાખ ઉધાર લેનાર કાફેના સંચાલકે ૨૫ લાખ ભર્યા બાદ...

(એજન્સી) ભાવનગર, ભાવનગરમાં ફરી એકવાર પેપર લીકની ઘટના સામે આવી છે. NCC સર્ટિફિકેટની પરીક્ષાના કલાક પહેલા જ પેપર ફુટ્યુ હોવાનુ...

(એજન્સી)અમદાવાદ, અમરાઈવાડીમાં રહેતા એક વ્યક્તિએ દાસ ખમણની મણિનગર બ્રાન્ચમાંથી રવિવારે સવારે ખમણ ખરીદ્યા હતા. ત્યારે તેની સાથે આવેલી ચટણીમાં જીવડા...

(એજન્સી)સુરત, સુરતનાં લિંબાયતમાં રહેતી ૨૮ વર્ષીય યુવતી મૂળ યુપીની વતની છે. તેને સંતાનમાં ૬ મહિનાની દીકરી છે. વર્ષ ૨૦૨૦માં તેણીના...

(એજન્સી) વડોદરા, વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટે...

અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ-અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ બન્યા (એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે...

(એજન્સી) મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. અહીં એક ટ્રાવેલર્સ બસની ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી....

લોકસભા ચૂંટણી પહેલા દેશના લોકપ્રિય મુખ્યમંત્રીને લઈ સર્વે થયો-ચોથા નંબરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (એજન્સી) નવીદિલ્લી, લોકસભા ચૂંટણી પહેલા એક...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના દયાદરા સ્થિત દારૂલ ઉલુમ નુરે મોહમ્મદીના છાત્રોની દસ્તારબંદીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલીમ મેળવનાર...

ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતાનો દાવો (એજન્સી) સીડની, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોવા મળે છે. પીએમ...

જે પી નડ્ડાના અધ્યક્ષ કાર્યકાળ વધારવાના ભાજપના સંસદીય બોર્ડે ગત વર્ષે લીધેલા નિર્ણયને ભાજપ રાષ્ટ્રીય પરિષદે મંજૂરી આપી  (એજન્સી) નવીદિલ્લી, ...

અમદાવાદ, ગોંડલના રાજાશાહી સમયના ૧૦૦ વર્ષ અને ૧૨૫ વર્ષ જુના બ્રિજ મામલે હાઈકોર્ટે સખ્ત નારાજગી દર્શાવી છે. બ્રિજની ધીમી કામગીરી...

*કસૂંબો* ⭐⭐⭐⭐⭐ *ફિલ્મ રિવ્યૂ* - રાજેશ પી. હિંગુ દ્વારા • ફિલ્મનો અંત અનપ્રીડીક્ટેબલ છે • વાર્તા, લેખન, ડાયલૉગ્સ્, દિગ્દર્શન, ગીત,...

મુંબઈ, એક્ટ્રેસ આલિયા ભટ્ટ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોનની વેબ સિરીઝ ‘પોચર’ની એÂક્ઝક્યુટિવ પ્રોડ્યુસર છે. એમી એવોર્ડ વિજેતા રિચી મહેતાની આ સિરીઝ...

મુંબઈ, બોબી દેઓલ ફરી એકવાર તેની કારકિર્દીના અદ્ભુત તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેણે વેબ સિરીઝ આશ્રમની દુનિયાભરમાં ચર્ચા થઇ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.