Western Times News

Gujarati News

સાળંગપુર હનુમાનજીની પ્રતિમા નીચેના વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવાયા અમદાવાદ, ઓફ સાળંગપુરની મૂર્તિની નીચે લાગેલાં ભીંતચિત્રનો વિવાદ ચાલી રહ્યો હતો. જેનો ગત...

કેમિકલ અને મશીનરી સાથે એક વ્યક્તિની ધરપકડ (એજન્સી)ભરૂચ, ભરૂચ જિલ્લા પોલીસને મહાનિરીક્ષક સંદિપ સિંઘ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર...

અમદાવાદમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં પાંચના મોત પોલીસની ડ્રાઈવ વચ્ચે માર્ગ અકસ્માતના વિવિધ બનાવમાં પાંચના મોતથી પોલીસની કામગીરી સામે સવાલો...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા શિક્ષકદિનની અનોખી ઉજવણી (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રીય શિક્ષકદિન નિમિત્તે...

અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલની તબિયતમાં સુધારો થતાં તેમને ગુજરાત લાવવામાં આવશે. અનુજ પટેલની તબિયતમાં સુધારો થતાં...

(એજન્સી)નવીદિલ્હી, સિયાચીનમાં સૈનિકોને સ્વદેશી યુનિફોર્મ ઠંડીથી બચાવશે. હવે માઈનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફરજ બજાવતા જવાનો માટે દેશમાં ક્લાઈમેટ સિસ્ટમ...

ઉદયનિધિના નિવેદન સંદર્ભે હસ્તક્ષેપ કરવા ૨૬૨ અગ્રણીઓનો સુપ્રીમને પત્ર (એજન્સી)નવી દિલ્હી, સનાતન ધર્મને બિમાર કહેનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ...

યુપીઆઈ દ્વારા લોન સુવિધાને સામેલ કરવામાં આવીઃ રિઝર્વ બેન્કની મંજૂરી (એજન્સી)નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે લેવડ- દેવડ માટે બેંકો દ્વારા...

રાષ્ટ્રપતિ ભવનમાં ૯ સપ્ટેમ્બરે જી-૨૦ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરાતા વિવાદ સર્જાયો...

આજે, લગભગ દરેક બે ભારતીય ગ્રાહકમાંથી એક ગ્રાહક ખરીદી દરમિયાન ગુણવત્તાને પ્રાથમિક પરિબળ તરીકે પ્રાધાન્ય આપી રહ્યા છે*.  ડ્યુલક્સ દ્વારા...

મુંબઈ, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આખો પરિવાર ફિલ્મી દુનિયામાં સક્રિય છે. અમિતાભથી લઈને તેમના પુત્ર અને પુત્રવધૂ પણ બોલિવૂડના મોટા...

ફિલ્મ જવાનનું 5 લાખ ટિકિટોનું એડવાન્સ બુકિંગ ભારતમાં થયું છે. પરંતુ બાંગ્લાદેશમાં વિરોધના પગલે ફિલ્મ રીલીઝ થશે કે નહિં તે...

નવી દિલ્હી, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ભારત-નેપાળ મેચ...

નવી દિલ્હી, ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાેંગ ઉન જલદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાના અધિકારીએ...

નવી દિલ્હી, સોશિયલ મીડિયા કંપની વોટ્‌સએપે જુલાઈ મહિનામાં પ્લેટફોર્મ પરથી ૭૨ લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આઈટી નિયમ...

નવી દિલ્હી, ભારત ય્૨૦ ના અધ્યક્ષના રૂપમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.