Western Times News

Gujarati News

પાલનપુર, ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાંથી ઉત્તર પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ત્રણે જણા પાલનપુરની જવેલર્સને...

(પ્રતિનિધિ) બાયડ, બાયડ ખાતે ઓનલાઇન બિઝનેસ સંભાળતી અવધ લોજિસ્ટિક(એમેઝોન) કંપનીની જનમંગલ કોમ્પલેક્ષ બાયડ ખાતે આવેલી ઓફિસે રૂપિયા બે લાખ ઉપરાંતની...

હિંમતનગર, હિંમતનગર તાલુકાના એક ગામની ઘરની ખુલ્લી ચોપાળમાં સૂઈ રહેલાં વૃદ્ધ મહિલા તથા સગીરાની છેડતી કરવાના કેસમાં સાબરકાંઠા જિલ્લા એડિશનલ...

ગાંધીનગર, ગાંધીનગર એસ.ટી. ડેપોથી સૌરાષ્ટ્ર કચ્છ સહીતના વિવિધ રૂટમાં બસ સેવા ઉપલબ્ધ છે. જયારે સોમનાથ, દ્વારકા અને અંબાજી સહીતના ધાર્મિક...

(માહિતી) વડોદરા, ભારત સરકારના આયુષ મિનિસ્ટ્રી તેમજ ગુજરાત સરકારના નિયામકશ્રી આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા...

અમદાવાદમાં હજુ આગામી એક અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે-બફારો વધ્યો (એજન્સી) અમદાવાદ, શહેરમાં બિપરજાેય વાવાઝોડાની અસઅરથી ખાસ એવો ભારે...

ચોમાસુ હજુ શરૂ નથી થયું તે પહેલા જ શાકભાજીના ભાવો આસમાને પહોચ્યા (એજન્સી)ગાંધીનગર, મોઘવારીનો સામનો કરી રહેલી ગૃહિણીઓને ટામેટા સહીતના...

એલોપેથીક દવાઓ આપીને દર્દીઓને લુંટતો હતો એજન્સી)સાણંદ, સાણંદના ચાંગોદરમાં લાયસન્સ કે ડીગ્રી વગર જ દવાખાનું ખોલીને દર્દીઓને લુંટતા બોગસ ડોકટરોને...

નાઇટ રાઉન્ડ દરમિયાન રોડ, ફૂટપાથ પર ખાણીપીણી બજાર ભરનારાનો ૧૨૭ જેટલો માલ સામાન જપ્ત કરાયો-સચીન ટાવર-ધનંજય ટાવર રોડ પર ૩૨...

(એજન્સી)અમદાવાદ, બોપલ-ધુમા નગરપાલિકા તથા કઠવાડા અને ચિલોડા પંચાયતનો મ્યુનિ. હદમાં વિસ્તરણ કરી દેવાયા હતા. બાદ બોપલ નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોને...

ગોમતીપુરમાં પ્રાથમીક સુવિધાઓ માટે વારંવાર રજુઆતો છતાં તંત્ર ઉદાસીન (એજન્સી)અમદાવાદ, પૂર્વનો ગોમતીપુર વોર્ડ એ અસંખ્ય ચાલીઓ તેમજ મહોલ્લાનો વોર્ડ છે....

સોનીની ચાલી પાસે મેગા ડિમોલિશનઃ ગોતામાં ૧૪૦૦ ચો.મી.જગ્યાનો કબજાે મેળવાયો અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સતત રોડ, ફૂટપાથ પરનાં...

મેઘપરના રંગપર ગામે ર૦ લાખની લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો થેલામાં ર૦ લાખની રોકડ હતી જ નહીં, માત્ર ૧૦...

પ્રશંસનીય ગુજરાતી ફિલ્મ "થઈ જશે"થી શરૂઆત કરીને આ 7 વર્ષોમાં અનેક ગુજરાતી ફિલ્મોમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, લાઈન પ્રોડયુસર , પ્રોડક્સન હેડ...

વાડીલાલ આઈસક્રીમ દ્વારા શહેરમાં ફ્લેશ મોબના પ્રવૃત્તિઓ સાથે એમના તાજેતરના ‘’દિલ બોલે વાહ વાહ વાહ’’ કેમ્પેનની આકર્ષક સંગીતના સફળતા  અને ...

વિજાપુર, વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલા વિનાયક ગોડાઉનમાં રાખેલ કવચ કન્સ્ટ્રકશન કંપનીનો ૮૬ લાખથી વધુનો સામાન ચોરીની ફરિયાદ વિજાપુર પોલીસ સ્ટેશને...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં અંર્તગત કુલ- ૩૪ જીલ્લા તથા કુલ-૦૬ પ્રસીધ્ધ યાત્રાધામ ખાતે અત્યંત આધુનીક...

સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે, પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન અતી પૌરાણીક શ્રી કપર્દી...

તબીબ તરીકે ઓળખ આપીને નાણાં મેળવતા હતા- આશ્રમોમાં દાન કરવાના બહાને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા બે શખ્સો ઝડપાયા વઢવાણ, બગોદરા-અમદાવાદ...

યુવાનનું અપહરણ કરી જવાયાનો પિતાનો આક્ષેપઃ અપહણ પાછળ રહસ્ય અકબંધ વઢવાણ, સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલી બંસીધર સોસાયટીમાં રહેતો અને...

માણાવદરઃ ધારાસભ્ય લાડાણીના હસ્તે અનસુયા અન્નક્ષેત્રનો પ્રારંભ (પ્રતિનિધિ) માણાવદર, ભારત આખામાં જાે અજીવાકાનું કોઈ સાધન ઉપલબ્ધ ન હોય તો તે...

મોડાસા, એક તરફ સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીને સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અંદાજે ૩,૮૪,૯૯૬ સભાસદો પાસેથી સ્થાનિક...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના જયેન્દ્ર કુમાર અમૃતલાલ મકવાણાને યોગ સેવા દ્વારા ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ યોગ સેવાનો એવોર્ડ તથા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.