Western Times News

Gujarati News

ભોપાલ, સીધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામમાં શુક્રવારે રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૪ લોકોનાં મોત...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષસ્થાને અમદાવાદ શહેરના ડોમેસ્ટિક સુએજના રીસાયકલીંગ રીયુઝના એજન્ડા અંતર્ગત ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેનશ્રી, મેમ્બર...

પાયલટ પ્રોજેકટમાં સામેલ ૯૦% કંપનીઓ આ પદ્ધતિ સાથે આગળ વધવાની યોજના ધરાવે છે (એજન્સી)લંડન, અઠવાડીયામાં ચાર દિવસ કામ કરવા માટે...

(એજન્સી)નવીદિલ્હી, રશીયા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે યુક્રેનમાં ભણતા હજારો ભારતીય વિધાર્થી અભ્યાસ અધુરો છોડી દેશ પરત ફર્યા હતા. એ...

ડિજીટલ સિસ્ટમનું બટન દબાવે તો ટ્રેન પહોંચી ગયાનો સંકેત મળતા લોક ખોલવા ડ્રાઈવરને ઓટીએસ મોકલાશે (એજન્સી)અમદાવાદ, કંપનીઓ દ્વારા રેલવેમાં મોકલવામાં...

માસિક પગાર રૂ.૩૩૦૦ અને રૂા.૮૦ હજાર ર્વાષિક ભથ્થું મળે છે ગાંધીનગર, ગયા સપ્તાહે મુખ્યમંત્રીએ અરાજયના જીલ્લા પંચાયતના પ્રમુખો અને ચંુંટાયેલા...

રાજકોટ પોલીસે ધરપકડ કરેલા શખસનું નામ હરેશ ડોબરીયા અને પ્રફુલા ડોબરીયા છે. હરેશ ડોબરીયા દ્વારા ૨૦૧૮માં આ સ્કિમ જાહેર કરી...

સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી ૬ જિલ્લામાં પાણી છોડાયુ (એજન્સી)જામનગર, સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં નર્મદાનું પાણી...

ગયા વર્ષ કરતાં ર૩ ટકાના વધારા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારૂં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ...

(એજન્સી)ભુજ, 'જર જમીન અને જાેરુ' એ કજિયાના છોરુ આ કહેવતને સાચી ઠેરવતી ઘટના ભુજ ખાતે બની છે જેમાં કે.જે.જ્વેલર્સ નામની...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્વાયત સંસ્થા છે જે પ્રજા પાસેથી કર વસુલ કરી પ્રજાલક્ષી કાર્યો કરે છે જેમાં...

(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મુક્તિ...

સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીને પ્રમોશન (એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના અધિક...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડેનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજી ફગાવતા કહ્યું કે મીડિયાને રિપોર્ટિંગ કરતા...

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઈસીસી મહિલા ટી૨૦ વર્લ્ડકપના સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમને ૫ રને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં...

તિરુવનંતપુરમ, આજે બપોરે કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર અફરાતફરી વાળો માહોલ જાેવા મળ્યો હતો. કાલિકટથી દમામ જઈ રહેલા એક વિમાનને ઈમરજન્સી...

નવી દિલ્હી, પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જી૨૦ના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની પહેલી બેઠકને સંબોધી હતી. તેમણે કહ્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.