Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ગોધરા, આજે ભારતનું વિશ્વમાં એક આગવું સ્થાન છે અને ભારત દરેક ક્ષેત્રે સતત નવા શિખરો સર કરી રહ્યું છે....

(એજન્સી)નવીદિલ્હી, દિલ્હીના ભજનપુરામાં મંદિર અને મજાર તોડવાના મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. દિલ્હી પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો...

(એજન્સી)મુંબઇ, મુંબઈ હાલમાં તે દેશની અર્થવ્યવસ્થાનું મહત્વનું સૂચક બની ગયું છે. આ સાથે રાજકીય શક્તિની ગતિવિધિ સાથે તેના ધબકારા પણ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર - રાજપીપળાને જાેડતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉછાલી બ્રિજ પર મસમોટુ ગાબડું પડતા મોટી...

પ્રાણી સંગ્રહાલયમાં ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી શો દેશભરમાં પ્રથમ વખત વડોદરા શહેરમાં ખુલ્લો મુકવામાં આવ્યો (માહિતી) વડોદરા, વડોદરા શહેરના મધ્યમાં આવેલા કમાટી...

કાબુલ, તાલિબાને એક મૌખિક આદેશમાં અફઘાનિસ્તાનના કાબુલ અને દેશભરના અન્ય પ્રાંતોમાં મહિલાઓના બ્યૂટી સલૂન પર પ્રતિબંધ મુક્યો છે. તાલિબાનના વાઇસ...

અંકલેશ્વર, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંચાલિત ડિસ્પેન્સરીના પોસ્ટ મોર્ટમ રૂમને નગરપાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ડી-કમ્પોઝ શાળા પોસ્ટ મોર્ટમ...

અમદાવાદ, મૃત પશુઓના કપાયેલા અંગો અને ખેંચાયેલા ચામડાને પેથાપુરના જાહેર રોડ પર ફેંકવાના મામલે હાઈકોર્ટે જિલ્લા કલેકટરને જવાબ રજુ કરવા...

દેવભૂમિ દ્વારકા, ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ૫૧ હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે. ૫ હજાર પૂર્વે ૧૬...

રાજકોટ, રાજકોટમાં શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજેન્દ્રભાઈ અંટાળા સહિત ૧૬ જેટલા વ્યક્તિઓ પાસેથી ૨,૨૮,૧૦,૫૯૭ રૂપિયાની કિંમતની ૨૮૯.૦૯૭ કિલો...

મુંબઈ, અનુપમામાં બાપુજીનું પાત્ર ભજવવા માટે જાણીતા અરવિંદ વૈદ્ય આશરે એક મહિનાથી શોમાંથી ગાયબ છે. હાલનો ટ્રેક અનુપમાના ફરતે દેખાડવામાં...

MIDH યોજનાનાં ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદની મુલાકાતે પધારેલા નેધરલેન્ડના ફુલપાક વિષય નિષ્ણાત શ્રી જોશ વાન મેગેલીન જમાલપુર ફુલ બજાર,...

હૈદરાબાદ: સનસિટી બંદલાગુડામાં મંગળવારે એક કાર તેમની સાથે અથડાતાં એક બાળક સહિત ત્રણ મોર્નિંગ વોકર્સનાં મોત થયાં હતાં અને અન્ય...

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ લાખ હેક્ટર જેટલો વધારો: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ...

મુંબઈ, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં જન્મેલા તિગ્માંશુ માત્ર ડાયલોગ રાઈટર જ નથી પણ તેઓ એક્ટર, ડિરેક્ટર, પટકથા લેખક, નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર...

મુંબઈ, બોલિવૂડ સહિત ભારતના જાણીતા એક્ટર આર માધવનની ફિલ્મ રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટની રિલીઝને એક વર્ષ પૂરું થયું છે. ત્યારે...

મુંબઈ, સાઉથના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ જવાનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, નયનતારા અને વિજય...

NSE IX- SGX ગિફ્ટ કનેક્ટે સંપૂર્ણપણે કામગીરી શરૂ કરી નિફ્ટી ફ્યુચર્સમાં 5 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.04...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.