Western Times News

Gujarati News

Search Results for: કેબિનેટ મંત્રી

ભાજપે સુભાષ ચંદ્રાને કોંગીના પ્રમોદ તિવારી સામે ઊતાર્યા (એજન્સી) નવી દિલ્હી, રાજ્યસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ૨ મીડિયા દિગ્ગજાેની એન્ટ્રી થતાં...

રાજસ્થાનમાં ૪ બેઠકોમાંથી કોંગ્રેસ ૨ અને ભાજપ એક બેઠક જીતવાની સ્થિતિમાં: ચોથી બેઠક માટે રસાકસી નવી દિલ્હી, રાજ્યસભાની ચૂંટણીમાં છેલ્લી...

રાજ્યસરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રી પ્રદીપભાઈ પરમારની ઉપસ્થિતીમાં યોજાયો પોલીસ આવાસ અને એકતા ગ્રાઉન્ડના લોકાર્પણનો કાર્યક્રમ. એકતા ગ્રાઉન્ડમાં...

હૈદરાબાદ, તેલંગાણામાં ટીઆરએસ સરકાર પર નિશાન સાધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યું કે, જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ સત્તામાં...

(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર...

ભારે વાહનોથી સર્જાતા અકસ્માતોને લઈ નિર્ણય ૨૫ મે થી પ્રતિબંધની અમલવારી કરી નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ ઉપરથી હવે વહન નહિ...

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

બદ્રીનાથ, ંચારધામમાંથી એક બાબા કેદારનાથ ધામના કપાટ આજે (૬ મે) શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. સવારે વહેલી સવારે વૈદિક...

(એજન્સી) દેહરાદૂન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રણ દિવસના પ્રવાસ પર ઉત્તરાખંડ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા...

ખેડા જિલ્લાના મહેમદાવાદ વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ દ્વારા Mahemdavad Premier League નામથી રમાનાર...

અંદાજીત રૂા.૭૮ લાખના ખર્ચે મહેમદાવાદ તાલુકાના નાગરિકોની આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવિન મકાનોથી નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં...

ગાંધીનગર, ગુજરાત વિધાન સભા ૨૦૨૨ પહેલા પક્ષોમાં પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે. નેતાઓ કાર્યકર્તાઓ વિવિધ પક્ષોમાં જાેડાઈ રહ્યા છે,...

કોલંબો, ભીષણ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાજનૈતિક સંકટમાં પણ ગરમાવો થતો જોવા મળ્‍યો છે. સત્તારૂઢ ગઢબંધનના ડઝન સાંસદોએ...

(તસ્વીરઃ અશોક જાેષી) સ્વર્ગીય કેપ્ટન અનીલ દેવ ને સ્મરણાંજલિ અર્પણ કરવા આજરોજ તારીખ ૦૩/૦૪/૨૦૨૨ ના સવારે ૯ઃ૦૦ થી બપોરે ૦૩ઃ૦૦...

·         કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમારએ કેન્સરના દર્દીઓની નિદાન, સારવાર અને પુનઃવર્સન માટેની મદદ માટે હેલ્પડેસ્કનું ઉદ્દઘાટન કર્યું છે ફાઈઝરે...

લખનઉ, યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગીને શપથ ગ્રહણ કરાવ્યા હતા. PM મોદી અમિત...

દહેરાદુન, ઉત્તરાખંડના વિદાય લેતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાજ્યના મુખ્યમંત્રી બનશે તે નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એસ.આર.પી. ગ્રાઉન્ડ, ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ...

સુરત, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૧...

જાલૌન, ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે બીજા તબક્કાની ચૂંટણી ૧૪ ફેબ્રુઆરીએ યોજાવાની છે. ભાજપના...

નવીદિલ્હી, ભારતે શ્રીલંકાને આધાર કાર્ડ જેવી ડિજિટલ આઈડેન્ટીફિકેશનના માળખાનું નિર્માણ કરવામાં મદદ કરવા તૈયારી દર્શાવી છે. આ માટે શ્રીલંકાને ગ્રાન્ટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.