(એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના આતંકી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. અવંતીપોરાના હાફૂ નવીપોરા જંગલોની પાસેથી સુરક્ષા બળોએ લશ્કર સાથે સંકળાયેલા...
(એજન્સી)નવી દિલ્હી, આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ ગયું છે. આજે રાષ્ટ્રપતિ મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન...
કેન્દ્રીય નાણાંમંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યોઃ નોમિનલ જીડીપી ગ્રોથ ૧૧ ટકા રહેવાની સંભાવનાઓ : કોરોના સંકટ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ...
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પરથી જીવતો મળ્યો હોવનો ફોન આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એરોપોર્ટ ઝ્રજીૈંહ્લ દ્વારા કોલ મળ્યો હતો....
અમદાવાદ, શહેરમાં કડકડતી ઠંડી ધુમ્મસ અને ભેજવાળાં વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં તાવ-શરદી અને ઉધરસના હજારો...
સુરત, ડાયમંડ નગરી સુરતમાં આપઘાતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં રહેતા ૧૮ વર્ષીય યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી...
અમદાવાદ, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરનામું પૂછવાને બહાને નજર ચૂકવીને ચોરી કરતી ગેંગનો આતંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું...
(પ્રતિનિધિ)વાપી, પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ વાપી ખાતે માનનીય ધારાસભ્ય પારડી અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે...
રેવન્યુ ખર્ચ ની ખાદ્ય દૂર કરવા રૂ.૪૫૦ કરોડના નવા વેરા સૂચવ્યા : પ્રોપર્ટી ટેક્ષમાં દર વર્ષે ૫ ટકા નો વધારો...
સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ૫૧ શક્તિપીઠો પૈકી ચંદ્રભાગા શક્તિપીઠ આવેલી છે. સોમનાથ તીર્થમાં માતા શક્તિની આરાધના માતા શક્તિની સાથે જગતના...
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરાનગરના નાડા રોડ ખાતે આવેલા નગરપાલિકા હોલમાં આઈસીડીએસ વિભાગ દ્વારા કિશોરી કુશળ મેળાનું આયોજન કરવામા આવ્યુ હતું.જેમા...
સુરત, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓલપાડ સ્થિત એ.કે.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે...
(પ્રતિનિધિ) નેત્રામલી , નેત્રામલી ગ્રામ પંચાયતની હદમાં કૃષ્ણનગર માં આવેલ શ્રી નવ ગામ લેઉવા પાટીદાર સમાજનો ૩૬મો સમુહલગ્ન મહોત્સવ તા...
(પ્રતિનિધિ) પાલનપુર, દર વર્ષ ની જેમ આ વખતે અને વર્ષોવર્ષ ‘પક્ષી બચાવો’ અંતર્ગત સુરેશ મહેતા ચોક માં અરિહંત ગ્રુપ અને...
માહિતી બ્યુરો, પાટણ, પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે છેલ્લા ૩૨ વર્ષથી સેવા આપતા ફિલ્મ ઓપરેટરશ્રી બટુકભાઈ બુસા વયનિવૃત થતા માહિતી...
નેશનલ હેલ્થ મિશન હેઠળ નડિયાદ આરબીએસકે ટીમ દ્વારા વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧.૨૯ હજાર બાળકોના આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર માટે...
માહિતી, અમદાવાદ, મદદનીશ કમિશનરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ ઝોન-૧ની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક રેંટિયો કાંતણ અને સર્વધર્મ પ્રાર્થના દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી (માહિતી)...
(માહિતી) ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપી...
અમદાવાદ, ભારતની અગ્રણી એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય...
લખનૌ, ઉત્તર પ્રદેશના નોઈડામાં જૂના વાહનોના ચાલકોએ સાવધાન રહેવું જાેઈએ. વાસ્તવમાં હવે વાહનવ્યવહાર વિભાગ આવા વાહનોને લઈને કડક કાર્યવાહી કરવા...
અમદાવાદ, મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ હાઈવે પર પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં એક કાર અને લક્ઝરી બસ...
અમદાવાદ, ગુજરાતમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનામાં સરકાર હવે સક્રિય થઈ છે. સતત ૧૨ પેપર ફૂટતાં સરકારની નિષ્ફળતા સાબિત...
પુનઃપ્રાપ્ય ઊર્જાથી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને મૂર્તિમંત કરતા ગુજરાતના ટેબ્લો-‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ને...
અમદાવાદ, ઓરેવા ગ્રુપની કંપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ગુજરાત હાઈકોર્ટને જાણકારી આપવામાં આવી કે તેઓ મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને...