લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને અહીં આશરો મળવો જાેઈએ નહીં તેના પર ભાર મૂકાયો નવી દિલ્હી, ભારતે આતંકવાદના મુદ્દે અફઘાનિસ્તાન...
નવેમ્બર ૨૦૧૬માં થયેલી નોટબંધી બાદ ૨૦૦૦ રૂપિયાના નોટને રિઝર્વ બેન્કે જારી કરી હતી નવી દિલ્હી, તમારા હાથમાં છેલ્લે ૨૦૦૦ રૂપિયાની...
મોદી-આર્થિક કોરિડોર આંધ્રમાં વેપાર-ઉત્પાદનને વેગ આપવા માટે મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં સુધારો કરશેઃ વડાપ્રધાન વિશાખાપટ્ટનમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં હાજર...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જાેડ યાત્રા છોડશે નહીં, આ યાત્રા તેના નિર્ધારિત કાર્યક્રમ-લક્ષ્યને પૂર્ણ કરશે નવી દિલ્હી, કોંગ્રેસ નેતા...
ઓછા પાકને કારણે વિશ્વમાં પહેલેથી જ ઉદભવેલી ખાદ્ય કટોકટી હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે નવી દિલ્હી, એશિયા...
ભગવાનના આશીર્વાદથી, મને અપાયેલ અપશબ્દો પોષણમાં ફેરવાય છેઃ તેલંગણામાં બોલ્યા વડાપ્રધાન નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેલંગાણાના પ્રવાસે છે....
ઈઝરાયલમાં ફરી બેન્જામિન નેતન્યાહુ યુગ આવવાનો છે -નેતન્યાહુ અને જમણેરી સાથીઓએ ૧ નવેમ્બરની ચૂંટણીમાં સંસદમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી જેરૂસલેમ, ...
સિડની, દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે હવે ધીમે ધીમે દુનિયા પટરી પર આવી છે, ત્યાં ફરી કોરોનાના...
રશિયાનો અમેરિકાના ૨૦૦ નાગરિકના પ્રવેશ પર પ્રતિબંધ -એવું મનાય છે કે પુતિને આ ર્નિણય અમેરિકા દ્વારા પોતાના પર લગાવવામાં આવેલા...
આપ દ્વારા અર્બુદા સેના સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે અને વિપુલ ચૌધરી પણ એ જ સમયે વિધિવત રીતે આપમાં જાેડાશે...
યુવતીનો પતિ તેની પ્રેમિકા સાથે રહેવા માંગતો હોવાથી આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકવા અવારનવાર મારતો હતો અમદાવાદ, અમદાવાદ શહેરમાં રહેતી...
કોંગ્રેસનો ગાંધી પરિવાર હજુ પણ આ મુદ્દે મૌન છે ગાંધીનગર, ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ લોકોશાહીના તહેવારનો ઉત્સાહ બમણો થઈ...
સરકારી ઘોષણા બાદ ટોંગામાં નાગરિકોમાં ગભરાહટ જાેવી મળી અને તેઓ ઊંચી જગ્યા પર જવા લાગ્યા હતા ટોંગા, ટોંગા સરકારે શુક્રવારે...
( માહિતી બ્યુરો, પાટણ ) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી...
આ રોગને આયુર્વેદમાં ગૃધ્રસી, પાશ્ચાત્ય વૈદકમાં સાયટીકા અને સર્વ સામાન્ય ભાષામાં રાંઝણના નામથી ઓળખાય છે. ડલ્હણે. ગૃહમિવ સ્યતિ ભક્ષતી એટલે...
ન્યૂઝીલેન્ડના ગ્રેગોર બાર્કલે ફરી આઈસીસીના અધ્યક્ષ-ગ્રેગોર આગામી બે વર્ષ સુધી આ પદ પર રહેશે દુબઈ, ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી૨૦ વર્લ્ડ...
કોરોના નિયંત્રણો હટાવ્યા બાદ પણ લાઇબ્રેરી ખોલવાના અને બંધ થવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો નથી જમ્મુ, જમ્મુ યુનિવર્સિટીની ધન્વન્તરી લાઇબ્રેરીમાં...
ફુલવારી શરીફ મોડ્યુલ કેસમાં ૪૦ મુસ્લિમ યુવકને નોટિસ-ફુલવારી શરીફમાં ઘર ભાડે લઈને આતંકી કેમ્પ તરીકે ઉપયોગ કરાતો હતો, આ તમામ...
કિંમતની ઘડિયાળો લાવવા, બેગમાં મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને તેને જાહેર ન કરવાનો કિસ્સો સામે આવ્યો નવી મુંબઇ, બોલિવૂડ...
આ સત્ર દરમિયાન લગભગ ૨૦ બેઠકો થાય છે, ૨૦૧૭ અને ૨૦૧૮માં વિંટર સેશનનું આયોજન ડિસેમ્બરમાં થયું હતું નવી દિલ્હી, સંસદનું...
ગુજરાતમાં રહીને દેશને નુકશાન પહોંચાડનારા ગદ્દારો સામે મોટી કાર્યવાહી એટીએસ અને જીએસટી વિભાગનું રાજ્યના ૧૩ જિલ્લામાં ઓપરેશન ક્લીન ગાંધીનગર, ગુજરાતમાં...
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રીનું જાહેરનામું-ઉમેદવારી ફોર્મ ભરવા આવતી સમયે વાહનો અને ટોળા નિયંત્રણ અંગે જાહેરનામું બહાર પડાયું ભારતના ચૂંટણીપંચ...
૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે, પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, જ્યારે, પ્રથમ તબક્કા માટે ૧૪...
રાજપીપલા, ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમને લક્ષમાં લઇને નર્મદા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણીનું...
એરપોર્ટ સિક્યુરિટીને સમજાવવા છતાં તે ખરેખર શું લઈ જઈ રહી હતી, તે અધિકારીઓએ સાંભળ્યું નહીં, તેણે તેને અશ્લીલતા ગણાવી હતી...