Western Times News

Gujarati News

ગાંધીનગર, અંબાજી મંદિરમા મોહનથાળનો પ્રસાદ બંદ કરવાથી તે ર્નિણયનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ અંબાજી પ્રસાદનો મુદ્દો ગૃહમાં ઉઠ્‌યો...

મૂળ કોંગ્રેસી પરંતુ ધંધાકીય લાભાર્થે ભાજપમાં જાેડાયેલ અને કોર્પોરેટરપદ મેળવી ચુકેલ વ્યક્તિના પરિવારને ફરીથી “જલધારા વોટર પાર્ક” ચલાવવા માટે આપવામાં...

નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય આપી રાજ્ય સરકાર તેમનો જીવન નિર્વાહ માટેનો આધાર બની રહી છે : સામાજિક ન્યાય...

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદના અધ્યક્ષા શ્રીમતી ગીતીકા જૈનના નેતૃત્વ  હેઠળ અમદાવાદ મંડળની મંડલ ઓફિસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને "આંતરરાષ્ટ્રીય...

મુંબઈ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ એ અત્યંત લાભદાયી, કો-બ્રાન્ડેડ ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. IndianOil કોટક...

રૂ. ૩૭૬.૦૨ લાખની સહાય ચૂકવાઈ : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા...

અમદાવાદ, ગુજરાતના જાણીતા સાહિત્યકાર નવલકથાકાર ધીરુબેન પટેલનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે. ગુજરાતના મુળ વડોદરામા જન્મેલા ધીરુબેન પટેલનું આજે...

વડોદરા, લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા મકાન ખરીદવાની ઈચ્છા ધરાવતા નવયુગલે ભારતીય ચલણના બદલે કેનેડિયન ડોલર મેળવવા સોશિયલ...

બેઈજિંગ, ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનસીપી)ની ૧૪મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેઓ...

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ આજે લેન્ડ ફોર જાેબ સ્કેમ(જમીનના બદલે નોકરી કૌભાંડ) મામલે મોટી કાર્યવાહી કરી હતી. ઇડીએ દિલ્હી, બિહાર...

દહેરાદૂન, કેદારનાથ યાત્રાને પગલે પોલીસ તંત્રએ કમર કસી લીધી છે. યાત્રા અંગે આ વખતે પોલીસ તરફથી નવો પ્લાન તૈયાર કરવામાં...

નવી દિલ્હી, દેશમાં કોરોનાની જેમ ફેલાઈ રહેલા એચ૧એન૩ ઈન્ફલ્યુએન્ઝાને કારણે પ્રથમ વખત મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. દેશમાં અત્યાર...

નવી દિલ્હી, મની લોન્ડ્રિંગ કેસમાં તિહારમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરને આજે દિલ્હીની કોર્ટમાં હાજર કરાયો હતો. આ દરમિયાન જ્યારે...

મુંબઈ, નબળા વૈશ્વિક વલણો વચ્ચે નાણાકીય, આઇટી અને કેપિટલ ગુડ્‌સ શેરોમાં ભારે વેચવાલીને કારણે શુક્રવારે શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક શેર સૂચકાંકો...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતીની નવી પ્રક્રિયામાં ભારતીય સેનામાં જાેડાનારા અગ્નિવીરોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે...

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના મોટા લાલપુર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા નવનિર્માણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ મહોત્સવ તા....

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયત્નોથી અને ખેડા જિલ્લા ડૉ.કલામ લોક વિજ્ઞાાન કેન્દ્ર...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અંતર્ગત જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ...

(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસના સાયલી સ્થિત આવેલી એસએસઆર કોલેજમાં હર્ષોલ્લાસ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંઘપ્રદેશ...

(પ્રતિનિધિ) નડિયાદ, નવા બસના લોકાર્પણ ટાંણે સરકારે એવુ કથન કર્યું કે, બસમાં બેસીને રકાબીમાં 'ચા' પીશો તો પણ ઢોળાશે નહીં."...

ચરોતરના ૩૦ થી વધુ ગામોના ૩૦૦ જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી (પ્રતિનિધિ) આણંદ, વડતાલ મંદિરના હરી મંડપ પાછળ આવેલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.