(એજન્સી)જાજપુર, ઓડિશાના જાજપુરના કોરેઈ રેલવે સ્ટેશન પર સોમવારે સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો....
વાડજમાં રહેતા દોસ્તને ટુ વ્હીલર ખરીદવું હતું, બીજા મિત્રએ પોતાના નામે લોન લઈ તેને ટુ વ્હીલર લઈ આપ્યું અમદાવાદ, નવા...
(એજન્સી)અમદાવાદ, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બુટલેગરો માટે દિવાળી સાબિત થઇ રહી છે. કારણે ઠેર-ઠેર દારૂના ભાવ ત્રણ ગણા થઇ ગયા છે....
(એજન્સી)અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે થયેલી માથાકુટમાં પુત્રએ પહેલાં પિતાને પથ્થર મારી લોહીલુહાણ કર્યા હતા, ત્યાર બાદ માતા...
(એજન્સી)દૂધરેજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ધોરીધજા ડેમ...
(એજન્સી)આણંદ, આણંદ શહેર સહીત જિલ્લામાં આગામી ૫મી ડિસેમ્બરે ચુંટણી યોજાનાર છે.ત્યારે ચુંટણીમાં રોકાયેલા સ્ટાફ , કર્મચારી અને ઇવીએમ મશીનને લાવવા...
(એજન્સી)મહેસાણા, મહેસાણા શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે મહેસાણા શહેરમાં પણ વધુ એક માર્ગ...
(એજન્સી)જામનગર, જામનગરમાં જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તમામ લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી ઘર...
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિખિલભાઇ કરિયલની બદલી રોકવા વકીલોની રજૂઆત બાદ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ પુનઃ સમીક્ષા કરશે? સાથે વકીલમાં...
૧૬ બેઠકો માટે બે પૂર્વ મેયર, બે પૂર્વ સ્ટેન્ડિગ ચેરમેન, ૧ ડેપ્યુટી મેયર સહિત ૧પ વર્તમાન-પૂર્વ કોર્પોરેટરો મેદાનમાં (દેવેન્દ્ર શાહ)...
(એજન્સી)ભરૂચ, ભરૂચના જંબુસર ખાતે વડાપ્રધાનની ચૂંટણી સભા યોજાઈ રહી છે. જાેકે તેમના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો,...
(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આમ આદમી પાર્ટી...
(એજન્સી)રાજકોટ, સુરતમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં વિશાળ જનમેદની સામે તેમણે કોંગ્રેસનો ભવ્ય પ્રચાર કર્યો હતો....
રાજકોટ, શહેરના જ્ઞાનજીવન સોાસયટીમાં રહેતા દંપત્તિ સહિત ૩પ લોકો સાથે હરિદ્વાર યાત્રાના નામે શખ્સે ૧.૦૮ લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ પોલીસ...
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેના શેરકંડ તળાવ નજીક આવેલ કાંસ એકા એક બેસી જતાં કાંસ પર પાર્ક કરેલ બે ટ્રકોના પાછળના...
વોટેથોન દોડમાં યુવા, વરિષ્ઠ, દિવ્યાંગ મતદારોએ મતદાન માટે બતાવ્યો અનેરો ઉત્સાહ ! (માહિતી) વડોદરા, વડોદરા શહેર-જિલ્લામાં મતદાન માટે વધુ જાગૃતિ...
બી ડિવિઝન પોલીસ મથકનો પીએસઆઈ છું મારી છોકરી બિમાર છે પૈસા આપો બે જણ પાસેથી તોડ કરતાં ઝડપાયો (પ્રતિનિધિ) ભરૂચ,...
પાટણ, પાટણના સિદ્ધપુર હાઈવે નજીક નવીન બનાવેલ બ્રીજની નીચેના બંને સાઈડના ડાયવઝન માર્ગ પર ભુર્ગભ ગટર ચોકઅપ બનતા દુષીત પાણીની...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે હાર્ટફુલ મેડીટેશન વર્ગ વડાલી તાલુકાના મોકમપુરાના શ્રી ગુણવંતભાઈ બારોટ સાહેબ...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તારીખ ૨૦. ૧૧ .૨૦૨૨ ના રોજ ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માનું દિપાવલી સ્નેહમિલન માણેકનાથ આશ્રમ, શ્યામનગર ખાતે સાંજે ૬....
લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો સહારો લેતા થયા ભિલોડા, ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમ્યાન રાજકીય ઉમેદવારો અને સમર્થકો જાેરશોરથી પ્રચાર કરી...
(માહિતી બ્યુરો, પાટણ) ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ પાટણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાની કામગીરી પૂરજાેશમાં...
બર્થડે હંમેશાં વિશેષ હોય છે, કારણ કે તે દિવસે તેમના પરિવાર અને મિત્રોનું ધ્યાન તેમની પર કેન્દ્રિત હોય છે અને...
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પક્ષપલટો પણ...
નવી લોંચ થયેલી પ્રોડક્ટ – ડિપોઝિટ સામે લોન (એલએડી) અને ડોલર બોન્ડ્સ મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંકે આજે ગુજરાતના વિકસતાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ...