Western Times News

Gujarati News

નવીદિલ્હી, કોંગ્રેસની ભારત જાેડો યાત્રાના ૬૯માં દિવસે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના વાશિમ જિલ્લામાં પહોંચી. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર...

વડોદરા શહેર જિલ્લામાં શાળા કોલેજના ૪.૯૧ લાખ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ભરાવશે વડોદરા, ગુજરાત વિધાનસભાની...

આંગળીના ટેરવા પાસે આંખોનું કામ લઈને મનગમતા ઉમેદવારને મત આપે છે પ્રજ્ઞાચક્ષુ વ્યાખ્યાતા યાહ્યાભાઈ અને રાકેશ દવે પ્રજ્ઞાચક્ષુ સહિત તમામ...

બાલી, ઈન્ડોનેશિયાના બાલીમાં જી-૨૦ સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. જી-૨૦ ડિનર...

આંકલાવ ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢીયારના નામાંકન સમયે સી. આર. પાટીલે વિશાળ જનસભાને સંબોધન કર્યું  આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેદવારના નામાંકન...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાધ શરીફને એકવાર ફરી કોરોના થયો છે. તે કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા છે. આ ત્રીજી વખત છે જ્યારે...

કીવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા...

અમેરિકા ભારત જેવી ઈજજત પાકિસ્તાનને આપતું નથીઃ ઈમરાનખાન પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાને ફરી એક વખત પોતાનું દર્દ દર્શાવતા કહ્યું કે...

અવસર લોકશાહીનો, અવસર અનેરા ગુજરાતનો ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022-લોકશાહીના મહાપર્વમાં અચૂક નૈતિક મતદાન સંદર્ભે મહા સિગ્નેચર અભિયાન અમદાવાદ જિલ્લા ચૂંટણી...

ઉના, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ થઈ હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગીર સોમનાથ...

નવી દિલ્હી, તમે વિશ્વમાં વિશ્વ યુદ્ધની ઘણી આગાહીઓ સાંભળી હશે. ઘણી વખત પરમાણુ હથિયારોના ઉપયોગ વિશે પણ વાત કરવામાં આવી...

નવી દિલ્હી, અમેરિકામાં ઘણા નકલી ટિ્‌વટર એકાઉન્ટ્‌સે ઇં૮ ચૂકવીને બ્લુ ટિક મેળવી હતી. તેનાથી પરેશાન ટિ્‌વટરે તેની બ્લુ ટિક સબસ્ક્રિપ્શન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.