અગ્નીવિર તરીકે જોડાવાની સુવર્ણ તક લાયકાત ધરાવતા યુવાનો માટે ૨૯ ઓગસ્ટ ના રોજ જિલ્લા રોજગાર કચેરી, નડિયાદ ખાતે તાલીમ સેમિનાર...
રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ પડશે એવી આગાહી (એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં વરસાદનું જાેર ફરી એકવાર વધ્યું...
(એજન્સી)લુણાવાડા, એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ વિકાસના કામોનું ધોવાણ. એક તરફ વરસાદી ધરતી લીલુડી બની તો બીજી તરફ...
શહેરમાં દર વરસે રપ હજાર કરતા વધુ ખાડા પડે છે: શહેજાદ ખાન (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મેડીકલ સીટોનો વેપાર...
રાજ્ય બહાર અંદાજિત ૧૬૮ બસ રૂટ ઉપર એસટી બસ કાર્યરત છે (એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત મુજબ...
હાઈકોર્ટે રખડતા ઢોર મામલે ગુજરાત સરકારનો ઉઘડો લેતા પગલાં લેવાયા-પશુપાલકો પાસે જગ્યા ન હોય તો પશુઓને ઢોરવાડામાં મૂકવા દેવાશે (એજન્સી)અમદાવાદ,...
(એજન્સી)જમ્મુ, જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાનો મૃતદેહ ખૂબ જ રહસ્યમય સંજાેગોમાં ઝાડ સાથે લટકતો મળી આવ્યો છે....
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેતન સુરત કતારગામ વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી વચ્ચે દબોચી લીધો હતો સુરત, બનાવટી આધાર કાર્ડ અને...
બિહાર-ઝારખંડમાં ૪૦થી વધુ ઠેકાણે સીબીઆઈના દરોડા (એજન્સી)નવી દિલ્હી, બિહાર અને ઝારખંડમાં આજે સીબીઆઈએ અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા. બિહારમાં સીબીઆઈની...
નડિયાદમાં રહેતા હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે "બાપા કોમ છાપા'ની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવે છે . હાલના...
યુવાનો રોજિંદા જીવનની ટેવોમાં સુધાર કરી આઝાદીના અમૃત મહોત્સવની સાચા અર્થમાં ઉજવણી કરશેઃ- કુલપતિ ડો. પ્રો હિમાંશું પંડ્યા સાંસ્કૃતિક રીત...
ડુપ્લીકેશન બિલ બનાવવા દબાણ કરતા હોવાનું આક્ષેપ કરનાર ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેરની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી. (વિરલ...
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારુ સહિતનો કુલ ૬૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડયો. (વિરલ રાણા)...
રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ : ભરૂચના ફુરજા અને દાંડિયા બજારમાં હવે ૨૮ ફૂટની...
તાલુકાના વિવિધ ગામોના બુટલેગરો દ્વારા દેશી દારુની લેવડદેવડ થતી હોવાની આશંકા. (વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વલી ગામ...
નડિયાદમાં જાહેર જગ્યા ઉપર કચરો નાખી વાતાવરણ પ્રદુષિત કરવા બદલ ૧૦ વ્યક્તિઓને દંડ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ...
નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે દેશની બહાર જઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ માહિતી...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોનમેન અને ભારતીય બિઝનેસમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હીની જ મંડોલી જેલમાં શિફ્ટ કરવાનો આદેશ જારી કર્યો છે. કોર્ટના...
મુંબઇ, અમેરિકી બજારમાં સતત ત્રીજા દિવસે નબળાઈની અસર ભારતીય શેરબજારોમાં પણ જાેવા મળી રહી છે. ૩૦ અંકવાળો સેન્સેક્સ ૧૬.૩૨ અંક...
કીવ, રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન (રશિયા-યુક્રેન સંઘર્ષ) પર હુમલો કર્યો હતો અને આ હુમલા બાદથી અત્યાર સુધી લગભગ ૯,૦૦૦ યુક્રેનિયન...
અમદાવાદ, ઓરેન્જ એલર્ટ વચ્ચે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે. જેના પગલે...
સુરત, હીરા ઉદ્યોગમાં હાલ મંદી ઘટી છે. દિવાળી સહિત અનેક પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિદેશથી પણ ઓર્ડર...
અમદાવાદ, કચ્છ એક સુકો રણપ્રદેશ છે અને માટે જ અહીંના લોકો સહિત રાજા રજવાડાઓ પણ પાણીની અહેમિયત સમજતા. જિલ્લાના મુખ્યમથક...
દિવ્યાંગોને GSRTCની તમામ બસોમાં રાજ્ય બહારની મુસાફરીમાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ અપાશે :...
વડોદરા, શહેરમાં ડમી ઉમેદવારનો મગજ ચકરાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં મંગળવારે રેલવે ભરતીની પરીક્ષામાં અસલી ઉમેદવારના અંગૂઠાની ચામડી...