Western Times News

Gujarati News

નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી પદેથી હટાવ્યા રાજકોટ,  ગુજરાતમાં ચૂંટણીની મોસમ હાલથી જામી ચૂકી છે. ભાજપ સંગઠનમાં જરૂરી ફેરફાર કરી...

અત્યાધુનિક કેન્દ્ર સરકારે કાર્યવાહી હાથ ધરી : ૧૫૦ બેડ સાથે દર્દીઓને આધુનિક સારવાર મળશે ભાવનગર જિલ્લાના પાલિતાણાની સરકારી સર માનસિંહજી...

આઠમા પગાર પંચની રાહ જાેતા કર્મચારીઓને આંચકો નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, પરંતુ...

·        કેર હેલ્થ ઇન્શ્યોરન્સ આ રક્ષાબંધને તમારી બહેનને આરોગ્યની ચિંતાઓ સામે આજીવન રક્ષણ આપે તેવી સાર્થક ભેટ આપવાની ભલામણ કરે...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ઘરે ઘરે તિરંગો લહેરાય તે માટે નાગરિકોને વિનામૂલ્યે ધ્વજ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે...

અમદાવાદ, ગુજરાતમાં લમ્પી વાયરસ કહેર મચાવી રહ્યો છે ત્યારે પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ૨૨જિલ્લાઓમાં પશુઓમાં જાેવા...

આઈસીએઆઈ (ICAI) દ્વારા જૂન 2022માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર અમદાવાદ કેન્દ્રનું 29.83 ટકા પરિણામ-સમગ્ર ભારતમાં 25.28 ટકા પરિણામ અમદાવાદ, ધી...

ગુજરાતમાં AAP સરકાર બનશે તો મહિલાઓને ૧ હજાર રૂપિયા મળશે અમદાવાદ,  ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે...

ગુજરાતની સકારાત્મક વેપારનીતિના કારણે આજે ગુજરાત દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી...

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફને તાજેતરમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન કેટરીના કૈફની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ‘વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર’ ના યુવા સંશોધકોને સન્માનિત કર્યા હતા....

અમદાવાદ, અમદાવાદમાં વરસાદ બાદ હવે પ્રદૂષિત પાણીની વધેલી ફરિયાદોની સાથે પાણીજન્ય રોગના કેસમાં વધારો થવા પામ્યો છે.ઓગસ્ટ મહિનાના આરંભના છ...

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વિદેશ નીતિને નવો આકાર આપ્યો છે. આ વિદેશ નીતિના...

નવીદિલ્હી, બિહારમાં જદયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું છે. હવે બિહારમાં મહાગઠબંધનના નેતૃત્વમાં સરકાર બની છે. નીતિશ કુમાર એક વાર...

બાડમેર, ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા બાડમેર જિલ્લામાં પોલીસને ફરી એકવાર ગેરકાયદે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. આ મોટી...

નવીદિલ્હી, એશિયામાં નિકાસ કરાતા રશિયાનું મુખ્ય કાચુ તેલ ESPO બ્લેન્ડની કિંમતમાં ફરીથી ઉછાળો જાેવા મળ્યો છે. ટ્રેડર્સનું કહેવું છે કે,...

શું છે મહામૃત્યુંજય યજ્ઞ પાછળની કથા ? લાંબુ આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય આપનાર મૃત્યુંજય યજ્ઞ માત્ર 25 રૂપિયામાં એ પણ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગોબરધન યોજના અન્વયે સહકારી ડેરી સંઘોને કુલ રૂ. ૧ કરોડની રકમના ચેક વિતરણ કર્યા મુખ્યમંત્રી શ્રી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા-રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી વિવિધ...

ખેડા, ખેડા તાલુકાના ઉમિયાપુરા ગામની સીમમાં ગંગાકુઈ જવાના રોડની બાજુમાં આવેલ કેનાલના પાળા બાજુના રોડ પર સોમવાર રાત્રિના આઠેક વાગ્યાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.