મહેસાણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પીએમ મોદીએ મહેસાણામાં જાહેર સભા સંબોધી હતી. પીએમ મોદીએ...
નવી દિલ્હી, ભારતના પૂર્વ ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના એક અમોટા નિવેદનથી અચાનક સનસની મચાવી દીધી છે. રવિ શાસ્ત્રીના અનુસાર...
(પ્રતિનિધિ) ગાંધીનગર, વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા ભારત દેશમાં ચૂંટણી એ લોકશાહીના મહાપર્વ સમાન છે. વધુમાં વધુ નાગરિકો આ...
ત્રાલસામાં કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ સભા ગજવી (પ્રતિનિધિ) ભરૂચ, રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમને કહ્યું હતું કે કેન્દ્ર...
(પ્રતિનિધી) ખેડબ્રહ્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખેડબ્રહ્મા શહેરમાં નવા માર્કેટિંગ યાર્ડમાં સોજે ૩ઃ૩૦ કલાકે જાહેર સભા યોજાઈ આ સભામાં...
(પ્રતિનિધિ) સેલવાસ, ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ પંચાયતી રાજના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલપમેન્ટ...
(પ્રતિનિધિ)દમણ, દમણ ની એલકેમ લેબોરેટરીઝ લિ માં લાઇન્સ ક્લબ ઓફ વાપી નાઇસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો કેમ્પ...
રસ્તો નહિ બનતા વિધાનસભાની ચૂંટણી ટાણે જ ગ્રામજનોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી (પ્રતિનિધિ) ભરૂચ, આઝાદીના ૭૫ વર્ષ બાદ નેત્રંગ તાલુકાના...
(પ્રતિનિધિ)ભરૂચ, વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાના પ્રચાર દરમ્યાન કોંગ્રેસના ઉમેદવારનું ગામ જાેલવા કેસરિયા રંગે રંગાયું હતું.અરુણસિંહ રણાનો વાજતે ગાજતે...
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ગુનાખોરીએ ફરી માથું ઉચકયું હોય તેમ લુંટની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં એકલદોકલ માણસોને છરી બતાવી લંુંટ...
(પ્રતિનિધિ) ગાંધીનગર, ‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજદિન સુધીમાં ગાંધીનગર જિલ્લાના ૧...
ભારતના માન.વડાપ્રધાનશ્રી તા. ૨૩/૧૧/૨૦૨૨ તથા ૨૪/૧૧/૨૦૨૨ ના રોજ અમદાવાદ શહેર ખાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં...
પાર્ટી જ્યાં જીતવાની જ ના હોય તેવી દેવગઢબારિયા જેવી સીટ પર ઉમેદવારો ઉભી રાખતી હતી તેનાથી કંટાળી તેમણે NCP પક્ષ...
ધોરાજી, જૂનાગઢમાં ભાઇએ જ પ્રેમપ્રસંગમાં બહેનની હત્યા કર્યાનું સામે આવ્યું છે. જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ઉપર નીચેનાં માળમાં...
અમદાવાદ, ગુજરાત ભરમાં ધીમે ધીમે ઠંડીનું જાેર વધી રહ્યું છે. ત્યારે રાજ્યનાં અનેક શહેરોનું તાપમાન ૨૦ ડિગ્રી કરતાં ઓછું નોંધાયું...
અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં ભાડાની કારની ડિમાન્ડ વધી હોવાના રિપોર્ટ્સ અગાઉ આવ્યા હતા, પરંતુ હવે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ...
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ છે. સમગ્ર દેશની નજર જામનગરની ૭૮ વિધાનસભા બેઠક પર ટકેલી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર...
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે તાજેતરમાં જ પોતાના દીકરા વાયુ કપૂર અહુજાની પ્રથમ ઝલક ફેન્સને બતાવી છે. દીકરાના જન્મ પછી...
મુંબઈ, Bigg Boss OTT અને Bigg Boss ૧૫માં ભાગ લઈ ચૂકેલી બોલિવૂડ સિંગર નેહા ભસીને તાજેતરમાં જ પોતાના ૪૦મા જન્મદિવસની...
મુંબઈ, ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યૂ કરનારા વરુણ ધવનના એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જ દસ વર્ષ પૂરા થયા...
રાંચી, ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર નક્સલી ગતિવિધિઓમાં તેજી જાેવા મળી છે.ઝારખંડના લાતેહાર જિલ્લાના ગુંજરાઈ ગામમાં નક્સલવાદીઓએ રેલવે કન્સ્ટ્રક્શન...
મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ઓછું ઇંધણ વાપરે તેવું (વધારે ફ્યુઅલ-એફિશિયન્ટ) નવું અને વધારે શક્તિશાળી એન્જિન ધરાવતી નવી ઇકો રજૂ કરી...
શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં પાણીના કકળાટથી પરેશાની અમદાવાદ, મ્યુનિસિપલ તંત્રને હંમેશા પ્રોપર્ટી ટેક્સમાંથી સૌથી વધુ આવક દક્ષિણ ઝોનમાંથી...
નવી દિલ્હી, ચીન સાથેના તણાવ વચ્ચે, ભારતીય સેના લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સંરક્ષણ તૈયારીઓ પર ઝડપથી કામ કરી રહી...
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર સનસનીખેજ હત્યાકાંડના મામલો સામે આવ્યો છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જિલ્લાના પાલન વિસ્તારમાં...
