Western Times News

Gujarati News

બેંગલુરૂ, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેત્રીના મોતે બધાને ચોંકાવી દીધા છે. ઉભરતી અભિનેત્રી પોલીન જેસિકા ઉર્ફે દીપા પોતાના એપાર્ટમેન્ટમાં...

નવીદિલ્હી, ચંદીગઢ યુનિવર્સિટીમાં ૬૦ વિદ્યાર્થિનીઓનો કથિત એમએમએસ લીકનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે સ્સ્જી લીક બાદ ૮ યુવતીઓએ આપઘાતનો...

નવીદિલ્હી, શું ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયમાં આરએસએસના અભિપ્રાયને મહત્વ આપ્યા વગર ર્નિણય કરે છે, તેના કારણે બંને સગઠનો...

નવીદિલ્હી, પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તાજેતરમાં એસસીઓ બેઠકમાં પણ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે આર્થિક મદદ માટે...

લંડન, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લંડનના વેસ્ટમિંસ્ટર હોલના પ્રવાસ કર્યો, જ્યાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય ના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે...

આહીર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું આહીર સમાજે શિક્ષણ-તાલીમને પ્રાધાન્ય આપી રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિ, યોજનાઓ અને સુશાસનનો લાભ મેળવીને...

વર્ષ ૨૦૦૫માં જ્યારે ગુજરાત વિદ્યુત બોર્ડનું જુદી જુદી સાત કંપનીઓમાં વિભાજન કરવામાં આવ્યું ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય...

મોહાલી, પંજાબના મોહાલી ખાતે આવેલી ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી ૬૦ જેટલી વિદ્યાર્થીનીઓના કપડાં બદલતા અને સ્નાન કરતા વીડિયો વાયરલ થવાના...

ચંદીગઢ, ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયો લીક મામલામાં શિમલાના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી બેની ધરપકડ કરવામાં આવી...

શહેરા, પંચમહાલથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલના શહેરામાં બિલ્ડરની બેદરકારીને કારણે માસુમનું મોત થયું છે. ૮...

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે  MoU કરવામાં આવ્યા મતદારોની સહભાગિતા દ્વારા...

દમણ, સંઘપ્રદેશ દમણના દરિયામાં રવિવારે દારૂનો નશો કરી નાહવા પડેલા પાંચ પર્યટકો દરિયામાં ડૂબ્યા હતા. જાેકે, સ્થાનિક લોકોએ પાંચમાંથી બે...

સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામની શાળા ક્રમાંક 319 માં આચાર્ય તરીકે ફરજ બજાવતા  કવિ, લેખક, અભિનેતા,...

(પ્રતિનિધી) ગોધરા, કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહી છે.ઉપરવાસના બજાજસાગર સાગર બંધમાંથી પાણી છોડવામાં...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ચીર પુરાતન રાષ્ટ્રની આધારશીલા થકી ભારતને વિશ્વ ફલક પર અગ્રેસર કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ખેડબ્રહ્મા શહેર ભારતીય...

(પ્રતિનિધિ) નડિયાદ, ડી.ડી.આઈ.ટી નડિયાદ દ્વારા અત્યાર સુધી ૨ સ્ટાર્ટઅપ સક્સેસ થયા છે જેના પાયામાં સ્ટાર્ટઅપ અંગે વિચાર આવવો જરૂરી છે...

મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ સતત મીડિયાના ફોટોગ્રાફર્સની નજરોમાં રહ્યો છે....

મુંબઈ, હિંદ મહાસાગરના તાજ સમાન ભારત 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારા સાથે વિશિષ્ટ અનેક ફાયદા ધરાવે છે. વ્યૂહાત્મક સ્થાનને અને દરિયાકિનારાની...

મુંબઈ, રાખી સાવંતનો એક્સ-બોયફ્રેન્ડ અને એક્ટર અભિષેક અવસ્થી છેલ્લા બે વર્ષથી જીવનમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વ્યક્તિગત જીવન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.