Western Times News

Gujarati News

મુંબઈ, મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર એક રોડ દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. એક વૈને ૧૭ મહિલાઓને કચડી નાખી છે, જેમાં...

ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ --- ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા...

અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયા’નો શુભારંભ  રાજ્યના ૬ જિલ્લાના ૩૬...

સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની ઉજવણીનો આ અવસર ભવિષ્યના ઇતિહાસનું નિર્માણ કરનારી પળ છે :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ત્રણ...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ. ૯૪૮૨ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેની સામે વિપક્ષ કોંગ્રેસે...

હેરીટેજ મિલ્કતોની જાળવણીમાં મનપા નિષ્ફળઃ રફીક શેખ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને ર૦૧૭ની સાલમાં હેરીટેજ સીટીનો દરજ્જાે મળ્યો છે પરંતુ મ્યુનિ....

આગામી શૈક્ષણિક વર્ષથી ભૂલકાઓ માટે કે.જી.ના ત્રણ વર્ગ હશે (એજન્સી)ગાંધીનગર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો સાથે રાજ્યની શિક્ષણ પ્રણાલીને જાેડતાં, ગુજરાત...

ગોધરા,  મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે શિવ સંદેશ સપ્તાહ અંતર્ગત ગોધરા શહેર ખાતે તા.૧૭ ફેબ્રુઆરી સુધી બ્રહ્મા કુમારીઝ પરિવાર દ્વારા શિવ...

મહાશિવરાત્રિ ભારતમાં સૌથી વિશાળ અને સૌથી પવિત્ર તહેવારમાંથી એક છે. આ વર્ષે આ તહેવાર 18મી ફેબ્રુઆરી, 2023ના રોજ આવી રહ્યો...

સુરત, સ્વચ્છતાનો એવોર્ડ મેળવવા રાતદિવસ પ્રયાસ કરી રહેલા સુરત મહાનગરપાલિકાની મહેનત પર આ એક ઘટનાથી પાણી ફરી વળ્યું. સુરતા વરાછા...

વિરમગામ, વિરમગામમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા આજે ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતઓએ જણાવ્યું હતું...

(પ્રતિનિધિ) ડાકોર, ઠાસરા તાલુકાનું પ્રપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હજારો ભાવિક ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર તરફ આવતી વખતે ઠાસરા...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ ‘આત્મ ર્નિભરતા તરફ એક પહેલ’ કાર્યક્રમ...

(પ્રતિનિધિ) વાપી, વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્તમાન કારોબારીની ટર્મ પુરી થવાથી નવી ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. તેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસ...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મૃગેશ શર્માનું અંગદાન (માહિતી) અમદાવાદ, માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃગેશભાઇ શર્માને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ...

(પ્રતિનિધિ)વાપી, ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠનની કારોબારી બેઠક રોફેલ કોલેજ ગુંજન વાપી ખાતે યોજાઇ હતી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ...

(માહિતી) અમદાવાદ, અમદાવાદના સૈજપુર વીર સાવરકર સ્પોર્ટ્‌સ સંકુલ ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા...

(પ્રતિનિધિ) હળવદ, મોરબી મહેન્દ્રનગર રામ ધન આશ્રમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ,પશુ પક્ષીની સેવા માનવસેવા સાથે શ્રદ્ધા પૂર્વક ધાર્મિક કાર્યક્રમો સતત...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.