Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) વલસાડ, અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર ૪૮ પર વલસાડ નજીક આવેલા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ વાઘલધરામાં યુ.કે ના શ્રી રાજરાજેશ્વર ગુરુજી...

૧૧૯ જાેડાણોમાં ગેરરીતિ આચરી વીજ ચોરી કરાતી હોવાનું પકડાતા દંડનીય કાર્યવાહી (પ્રતિનિધિ) ભરૂચ, ગરમીના હજી પગરવ જ શરૂ થયા છે...

અમદાવાદ, અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતના રસીકો માટેનો અદભૂત કાર્યક્રમ ‘સ્વરમય' યોજાયો. આ કાર્યક્રમને સ્વરના રસીકોએ મન ભરીને માણ્યો હતો. અમદાવાદના પંડિત...

(પ્રતિનિધિ) વિરપુર, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ વિરપુર તાલુકાની ત્રણ આરોગ્ય કેન્દ્ર વિવિધ પ્રકારના આરોગ્ય કર્મચારીઓ સાઇકલ રેલીનુ આયોજન...

(પ્રતિનિધિ)હળવદ, મોરબી શહેરી વિસ્તારના વોર્ડ નંબર ૪મા સો ઓરડી વિસ્તારમા આવેલા પ્રાથમિક શાળા પોટરીમા,અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગત શનિવારના રોજ...

(પ્રતિનિધિ)નેત્રામલી, ઇડર બેત્તાલીસ લિંબાચીયા સમાજનો ૨૩ મો સમૂહલગ્નોત્સવ કૃષ્ણનગર (નેત્રામલી) ખાતે તારીખ ૧૪/૨/૨૩ ને મંગળવારેના રોજ યોજાયો હતો. આ સમૂહ...

(પ્રતિનિધિ)મોડાસા, જૈન સોશ્યલ ગ્રુપ ઈંટરર્નેશનલ લેવલે તેમજ ભારતભરમાં સમાજસેવાના કાર્યો માટે ૨૦૨૧થી ૨૦૨૩ની ટર્મમાં ગુજરાત રિજિયનમાં વિવિધ લોકસેવાના કાર્યો, એક્ટિવિટી,...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં આગના બે બનાવો સામે આવ્યા છે.જેમાં પ્રથમ હાંસોટ તાલુકાના અલ્વા ગામે આવેલી પ્લાયવુડ ની કંપનીમાં મોડી...

અમદાવાદ, અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે પાણીજન્ય રોગના કેસમાં વધારો જાેવા મળી રહયો છે. ૧૧ ફેબુ્‌આરી સુધીમાં ઝાડા ઉલટીના...

નવીદિલ્હી, દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ આત્મહત્યા કરી હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં...

ગોધરા,  આગામી મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે બ્રહ્મા કુમારીઝ, ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ સંદેશ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત...

ભારતના 18 રાજ્યોમાં 1100થી વધારે વી શોપ્સ શરૂ થઈ-વી શોપ્સ બારેજા, સામખિયાળી, તળાજા, સંતરામપુર અને સચિન જેવા ટિઅર 3 નગરોમાં...

મુંબઈ, રવિવારે યોજાયેલા બિગ બોસ ૧૬ના ગ્રાન્ડ ફિનાલેનું પરિણામ ઘણું ચોંકાવનારું રહ્યું. શરૂઆતથી જ પ્રિયંકા ચહર ચૌધરીને વિનર તરીકે જાેવામાં...

નવી દિલ્હી, જાપાનમાં એકાંતમાં રહેતી ગિબન નામની એક પ્રકારની સફેદ ચાળાની ગર્ભાવસ્થા જાેઈને પ્રાણી સંગ્રહાલયના રખેવાળો પણ ચોંકી ગયા હતા....

મુથૂટ ફિનકોર્પે વ્યાપાર મિત્ર લોંચ કર્યું – માઇક્રો અને સ્મોલ બિઝનેસ માટે કોલેટરલ-મુક્ત દૈનિક હપ્તા લોન કોચી, ભારતની આર્થિક વૃદ્ધિ...

નવી દિલ્હી, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અજીત ડોવાલને પદ પરથી હટાવાની માગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.