Western Times News

Gujarati News

ગાંધીનગર, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના...

અત્યાર સુધી ૧૮૦૦ દીકરીઓના ૧૦૦૦ રૂપિયા જમા કરી ખાતા ખોલાવાયા. (વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જીલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતા...

લખનૌ, રાજસ્થાનમાં પાર્ટીમાંથી બળવો કરીને કોંગ્રેસનુ સમર્થન કરી રહેલા બસપાએ પોતાના બધા ૬ ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીના મતદાનથી રોકવાની માંગ કરી...

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે મનિષ...

લખનૌ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તે ઉત્તર પ્રદેશમાં બમણી મહેનત કરશે અને જ્યાં સુધી તે જીતશે નહીં...

નવીદિલ્હી,કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આજે જાણકારી આપતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે...

નવીદિલ્હી,ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું કે આગામી બે કલાકમાં દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગનો મિજાજ બદલાવવાનો છે....

બિલાસપુર, છત્તીસગઢના બિલાસપુરમાં મોટી આગચંપી થઈ છે. અહીંના રતનપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી ૫૦ જેટલી મોટરસાઈકલ બળીને રાખ થઈ ગઈ...

નવીદિલ્હી, દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે RFID ટેક્નોલોજી આધારિત ટૅગ્સ રજૂ કર્યા છે, જે મુસાફરો માટે તેમના સામાનનું નિરીક્ષણ કરવાનું સરળ...

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારે મંગળવારે કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલા ૧૭ હજાર લોકોના પરિવારજનોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાનો આદેશ જારી કર્યો છે....

ગાંધીનગર, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે.આ પહેલા એક ટ્‌વીટમાં તેમણે કહ્યું હતું...

 કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી...

સેલવાસા, આગામી ચોમાસાને ધ્યાને રાખી સેલવાસમાં પ્રિ-મોન્સૂનની પૂરજાેશમાં કામગીરી ચાલી રહી છે. પ્રિ-મોન્સૂનની કામગીરીમાં સેલવાસમાં રોબોટની મદદ લેવામાં આવી રહી...

ગીર-સોમનાથ, ચોમાસા પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે...

સિવિલના તબીબોએ મારા સ્વપ્નને પાંખો આપી- સાયના - બાળપણથી સમસ્યાઓ વચ્ચે જીવી છું પરંતુ ક્યારેય હાર ના માની. સ્વપ્નને પૂર્ણ...

બોટાદ, કેરળમાં ૨૯મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. તેની સાથે જ ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેનો અંદાજ લગાવવામાં આવી...

કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળક માટે વડાપ્રધાનશ્રી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ ‘’પીએમ કેર ફોર ચિલ્ડ્રન’’ યોજના શરૂ કરવામાં...

સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ તથા સંલગ્ન હોસ્પિટલની સ્થાપના ઇ.સ.1956માં થઈ હતી, જે અમદાવાદની જુનામાં જુની આયુર્વેદ કોલેજ છે ,તેમાં BAMS...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.