Western Times News

Gujarati News

શિમલાના પ્રવાસ દરમ્યાન મોદીએ યુવતીનું નામ પુછીને થોડી વાત કરીને માથે હાથ મૂકતા આશીર્વાદ પણ આપ્યા શિમલા, પોતાની સરકારના આઠ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો શિમલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના...

અમદાવાદ, ગુજરાતની ભાજપ સરકાર ખૂબ જલ્દી એક એવો કાયદો ઘડે તેવી શક્યતા છે, જેના દ્વારા તોફાની તત્વો અથવા અસામાજિક તત્વો...

૨૦૨૧માં લેવાયેલી પરીક્ષામાં કોઈપણ ઉમેદવાર ટોપ ૧૦માં નથી, રાજ્યની એકપણ મહિલા ઉમેદવાર પાસ નથી થઈ અમદાવાદ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન...

અમદાવાદના એક દંપતીએ ગાંધીનગરમાં બેન્કઓફ બરોડાની બ્રાન્ચમાં લોકરમાં જ્વેલરી રાખી હતી, બેન્ક ઓફ બરોડાએ વળતર ચુકવવું પડશે અમદાવાદ, કોઈ પણ...

નરોડાના આનંદ મેળામાં બનેલી ઘટનામાં બાળકનું મૃત્યુનું કારણ કરંટ લાગવાથી થયું હોવાનો અભિપ્રાય મળ્યો નથી અમદાવાદ,અમદાવાદના ચકચારી મયૂર ઠાકોર અપમૃત્યુ...

આંકડો સુધારેલા અંદાજ કરતા ૨૦ બેસિસ પોઈન્ટ ઓછો નવી દિલ્હી, નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની નાણાંકીય ખાધ સરકારના બજેટ અનુમાનની આસપાસ...

જનતા દળે આરસીપી સિંહને રાજ્યસભામાં બીજી ટર્મનો ઈનકાર કરીને રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું પટના, જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ...

આ વર્ષે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારતના ઉત્તરી વિસ્તારો સહિત મોટાભાગના વિસ્તારોમાં જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સારો વરસાદ...

ગાંધીનગર,હાર્દિક પટેલના ભાજપમાં જાેડાવા અંગે વિવિધ આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ડે. સીએમ...

વડોદરા,વડોદરાના વાઘોડિયા પાસે એક્ટિવા સવાર બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીને પૂરપાટ જઇ રહેલા ડમ્પરે અડફેટે લીધા હતા, ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના...

સુરત,અસલીના નામે નકલી અને ભેળસેળવાળી વસ્તુઓ બજારમાં વેચવાનું ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ વેચવાનું...

પાટણ,જગન્નાથપુરી અને અમદાવાદ પછીની ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં અષાઢીબીજનાં પવિત્ર દિવસે નિકળતી ભારતની ત્રીજા નંબરની ભગવાન જગન્નાથજીની ચાલું...

વડોદરા,વડોદરા શહેરના દંતેશ્વર ગામમાં વચલા ફળિયામાં પાણીના સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ બુસ્ટર પંમ્પિંગ સ્ટેશન ખાતે આવી માટલા ફોડી સૂત્રોચ્ચાર સાથે વિરોધ...

મહેસાણા,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૮ વર્ષ નિમિત્તે ડ્ઢદૃજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશ અને રાજ્યભરમાં આયોજિત...

નવીદિલ્હી,જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી...

હૈદરાબાદ,હૈદરાબાદના કોંડાપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં મહિલા જ મહિલાની દુશ્મન બની છે. પતિ સાથે અફેરનો બદલો લેવા...

ગાઝિયાબાદ,ગાઝિયાબાદમાં ભ્રૂણ જાતિ પરીક્ષણ ગેંગનો પર્દાફાશ કરવામાંં આવ્યો છે આ બાબતે ત્રણની ધરપકડ કરવામાં આવી છે જયારે ચાર ફરાર થયા...

શ્રીનગર,કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કશ્મીર પ્રદેશના કુલગામ જિલ્લામાં આજે આતંકવાદીઓએ રજનીબાલા નામનાં એક હિન્દુ શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી...

અક્ષય કુમાર અને માનુષી છિલ્લર, ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિર પહોંચ્યા હતા અમદાવાદ, બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર તેમની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.