Western Times News

Gujarati News

નવીદિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર ચીનના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તાજેતરના ટ્‌વીટમાં તેમણે...

ચંડીગઢ, દેશભરમાં અગ્નિપથ મામલે યુવાનો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે, આ યોજનામાં ૪ વર્ષ બાદ નિવૃત થયા બાદ શું ?...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના ૧૩પ ગામોના ખેડૂતો-પશુપાલકો-ગ્રામજનોને પીવાના અને સિંચાઇના પાણી પહોચાડવાનો માનવીય સંવેદનસ્પર્શી મહત્વપૂર્ણ અભિગમ  સુજલામ સુફલામ યોજના...

વલસાડ, વલસાડ જિલ્લામાં સોમવારે દિવસભર વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લામાં...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી ગુરૂવાર તા.ર૩ જૂન-ર૦રરના યોજાનારો રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મૂલત્વી રાખવામાં આવ્યો...

સુરત, મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના સમાચાર પ્રાપ્ત થયા છે. એવી માહિતી મળી છે કે શિવસેનાના ૧૦થી વધારે ધારાસભ્યો હાલ ગુજરાતમાં પહોંચ્યા...

આમોદના કાછીયાવાડમાં આવેલા લક્ષ્મીનારણ મંદિરે ભગવાનને કેરીનો મનોરથ ધરાવાયો હતો. જેમાં માર્કેટમાં મળતી જુદા જુદા પ્રકારની કેરી ભગવાનને ધરાવાઈ હતી.તેમજ...

(પ્રતિનિધિ) હાંસોટ, 'ઘટમાં ઘોડા થનગને...' ઉક્તિને ચાલકબળ સમજી પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીને સ્વબળે ઉજ્જવળ અને અન્ય માટે પ્રેરણાસ્રોત બનાવનાર વ્યક્તિત્વ...

(પ્રતિનિધિ) શહેરા, શ્રી ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક-ચોપડાઓનુ વિતરણ કરવામાં આવી...

(ડાંગ માહિતી)ઃ આહવા, કોરોના કાળ બાદ વિશ્વએ જાેએલી યોગ અને આયુર્વેદની તાકતને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ડાંગના નહેરૂ યુવા...

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રથમ ઈષ્ટિકા મૂકાઈ (માહિતી) આહવા, પ્રમખુ સ્વામી મહારાજના આશીર્વાદ તથા પ્રગટ ગુરુહરી શ્રી મહતં સ્વામી મહારાજની...

મુંબઈ, દીપિકા પોદુકોણને લઇને સામે આવેલા સમાચારે હલચલ માચાવી દીધી હતી. હૈદરબાદમાં શૂટિંગ દરમિયાન એક્ટ્રેસની અચાનક તબીયત ખરાબ થઈ ગઈ...

મુંબઈ, હાર્દિક પંડ્યાની ક્રિકેટ ટુરમાં પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરો અગસ્ત્ય હંમેશા તેની સાથે રહે છે. જાે કે, આ વખતે...

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો ભારત સરકારે 21મી જૂન, 2022ના રોજ 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઉજવ્યો....

રિવરફ્રન્ટ ખાતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો -યોગ આપણા દેશની સંસ્કૃતિ, વિશ્વભરમાં યોગની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરાવી છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.