Western Times News

Gujarati News

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડનના કહેવા પ્રમાણે જાે ચીન દ્વારા તાઈવાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા તેમાં તાઈવાનને સૈન્ય...

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રવિવારે જાેરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં તાલિબાનના પૂર્વ નેતા મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂરની વર્ષગાંઠ...

(એજન્સી)લંડન, ગાય અને ભેંસ ઉપરાત લોકો ગ્રામ્ય વિસ્તારમાં બકરીઓ તેમના ઘરે રાખે છે. ખેડૂતો પશુઓને ચરાવવા અને છોડવા માટે ખેતરોમાં...

જેદ્દા, સાઉદી અરેબિયામાં કોવિડ-૧૯ના કેસની સંખ્યામાં ફરી એક વખત ઉછાળો આવવાના કારણે સરકારે ભારત સહિત ૧૬ દેશોની મુસાફરી પર પ્રતિબંધ...

કોલકાતા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાનો બક્ચા વિસ્તાર રવિવારે બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્‌યો હતો. બક્ચાના હોગલા જંગલ વિસ્તારમાંથી શનિવારના રોજ...

ગુજરાત રાજ્ય સહીત અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂ વેચાણનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેઓને હજુ મૂછના દોરાય ન ફૂટ્યા...

ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ૮૮ મા પ્રાગટય દિવસે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તોના મહેરામણ નું કર્યું ભાવ અભિવાદન:સંતોની આશિષ...

ટોક્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ શિખર સંમેલનમાં સહભાગી બનવા માટે જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જાપાનના અનેક ટોચના બિઝનેસમેનની...

(વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટિલની પ્રોહી જુગાર અંગે પરિણામલક્ષી કાર્યવાહી કરવા આપેલ સુચના તથા ઈન્ચાર્જ...

સુરત, શહેરમાં વધતા જતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે ટિકિટ વન જર્નીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એક ટીકીટ લઈને...

(માહિતી) ગાંધીનગર, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ-ઇનોવેશન ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ માટે કેન્દ્ર સરકાર તમામ જરૂરી સહયોગ કરવા...

(વિરલ રાણા) ભરૂચ, ભરૂચમાં વિદેશી યુવતીઓને બોલાવી મોટા પાયે મસાજ પાર્લર અને સ્પાની આડમાં દેહનો વેપાર ચાલતો હોવાના અનેકવાર વિસ્ફોટ...

નવીદિલ્હી, સાઉથ આફ્રિકા સામે આવતા મહિને રમાનાર પાંચ મેચની ટી ૨૦ સિરીઝ અને જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ટીમ...

શ્રીનગર, અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઇને ખાસ વ્યવસ્થા બનાવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થા અને યાત્રાની વ્યવસ્થાને લઇને મહત્વની યોજના...

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડા બાદ રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ...

મુંબઈ, કાન્સ ૨૦૨૨માં દીપિકા પાદુકોણનો લૂક ખુબજ સુંદર છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તે જ્યૂરી મેમ્બર તરીકે ભારતને રિપ્રેઝન્ટ કરી રહી...

મુંબઈ, પૂર્વ મિસ વર્લ્‌ડ અને બોલિવુડની ખૂબસૂરત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ઉતરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.