Western Times News

Gujarati News

 વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સ લિમિટેડના ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ શેરદીઠ ₹130થી ₹137 નક્કી થઈ છે મુંબઈ,...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર આઈટીઆઈ વિસ્તારમાં બહારના ભાગે ભઠ્ઠામાં કામ કરતા શ્રમિક પરિવારના કાચા મકાનમાં મધરાત્રે અચાનક આગ લાગતાં દોડધામ...

જામનગર, દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પૂર્વ હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજી વર્તમાન હોદ્દેદાોર દ્વારા આચરવામાં આવેલા ગેરવહીવટ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ નગર ખાતે શ્રી વિષ્ણુ અવતારી સિદ્ધ રામદેવજી ભગવાનનો ૧૦ મો પાટોત્સવ રામદેવ યુવક મંડળ અને...

૭ જુગારીઓ ૧.૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાલેજ નગરમાં...

(પ્રતિનિધિ) દાહોદ, વહીવટી તંત્રની સંવેદનશીલતા તેના કર્મયોગીઓ પર ર્નિભર છે. જાે અધિકારી -કર્મચારી સંવેદનશીલતા સાથે કામ કરશે તો નાનામાં નાના...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ૨૦૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આવેદનપત્રમાં આંગણવાડીમાં નવી આવેલ પોષણ યોજના અને સુપોષિત માતા સ્વસ્થ યોજનાની કામગીરી કરવા રજૂઆત કરી છે....

(એજન્સી) નવી દિલ્હી, કેરળ હાઈકોર્ટના ચુકાદો રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કસૂરવાર કર્મચારી સામેની અપીલ પેન્ડિંગ હોવાથી રાજ્યને...

કોવિડ પ્રતિબંધો હળવા થતાં સહેલાણીઓ માટે ખુલ્યાં વિદેશના દ્વાર (એજન્સી) કોવિડ-૧૯ મહામારી ધીમે ધીમે અંકુશમાં આવી રહી છે ત્યારે વિશ્વના...

અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ર૮ માર્ચ સોમવારથી ધોરણ ૧૦-૧રની પરીક્ષાનો આરંભ થઈ રહયો છે....

પ્રાંતિજના તખતગઢે પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કર્યું હિંમતનગર, સામાન્ય રીતે ઉનાળો આવતા જ દરેક ગામોમાં પાણીની પળોજણ શરૂ થઈ જતી હોય...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના ટિંટોઈ ગામની શ્રી ટિંટોઈ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી.એમ.કોઠારી હાઈસ્કૂલમાં ધોરણ-૧૦ અને ૧૨ માં...

જિલ્લા વિકાસ અધિકારીએ રણકાંઠે વસેલા અગરિયા પરિવારોની મુલાકાત લીધી માહિતી બ્યુરો, પાટણ, રણના કાંઠે આવેલા પાટણ જિલ્લામાં મીઠા ઉદ્યોગનો પણ...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોના પલાયનની ઘટના પર આધારિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ સમગ્ર દેશમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને...

મોડાસા, સરકાર દ્વારા રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા અરવલ્લી જીલ્લામાં શરૂ કરવામાં આવી છે. પણ બેંક ખાતું જરૂરી હોઈ...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) રાજ્યના યુવા અગ્રણી અને દરેક સમાજના હીત ચિંતક કુણાલ દીક્ષિતને ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી સમસ્ત બ્રહ્મ...

એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવ તરીકે સિદ્ધાર્થ અરોરા કહે છે, “મારી અભિનય બનવાની સંપૂર્ણ તાલીમ રંગમંચ થકી આવી છે. વારાણસીમાં...

દુબઈ, બોલિવુડની ફિલ્મોને ભારતમાં પસંદ કરવામાં આવે છે તેનાથી ખૂબ વધારે પાકિસ્તાનમાં તેની ઘેલછા જાેવા મળે છે. પાકિસ્તાને ભારતીય ફિલ્મો...

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે આજે તમામ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. કમિશ્નરે તમામ ડેપ્યુટી કમિશ્નર તથા આસિસ્ટન્ટ કમિશ્નરને ચેતવણી...

(પ્રતિનિધિ) અમદાવાદ, જાે કોઈપણ પ્રોડક્ટના વેચાણમાં “વચેટિયા”ઓ નીકળી જાય તો માલ વેચનાર અને ખરીદનાર બંનેને રાહત મળી શકે છે. ઉપભોક્તાને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.