Western Times News

Gujarati News

Search Results for: આદિવાસી આંદોલન

સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા અસંખ્ય આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી-"ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને...

પંજાબના ધારાસભ્ય અમનશેરસિંહ શૈરી કલસીજી સહિત ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ગામમાં અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટીનું...

નવસારીના ખાટાઆંબા ગામના વિદ્યાર્થીઓને મુશ્કેલી બીલીમોરા એસટી ડેપો મેનેજરને શાળાના આચાર્ય દ્વારા પણ રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી...

ભારત તેની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના સંઘર્ષને યાદ કરવાનો છે,...

અંગ્રજો સામે આપેલા બલિદાન અને આઝાદી જંગના ભીલોના ભેરૂ એવા ગોવિંદ ગુરૂની ચળવળ સમાન માનગઢ હીલએ ઐતિહાસિક ધરોહર છે –...

અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટતા આપતા કહ્યું ચૌધરીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી માફી માગીશ, બીજેપી રાઇનો પહાડ બનાવી...

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે નબળા બૂથો પર મજબૂત થવા માટે ધારાસભ્યો અને સાંસદોને કામે...

કોચી,ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આશા વ્યક્ત કરી છે કે ગુજરાત રાજ્યમાં આ વર્ષના અંતમાં સૂચિત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેના...

સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતની ઊર્જા છે- અસહકારથી સહકાર સુધીની યાત્રા સમૃદ્ધિના દ્વાર ખોલશે- ગુજરાતના છ ગામોને મોડલ કો-ઓપરેટીવ વિલેજ બનાવાશે- દેશના...

અમદાવાદ, જાહેર જીવનના 7 અને કોંગ્રેસી નેતા તરીકેની 4-4.5 વર્ષની કરિયર બાદ હાર્દિક પટેલે ગત રોજ (બુધવારે) કોંગ્રેસના તમામ પદેથી રાજીનામુ...

ગાંધીનગર, રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પાર્ટીના નેતૃત્વ સાથે વધતી તિરાડનો વધુ એક મજબૂત સંકેત મળી રહ્યો છે, કહેવાય...

ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ, સમૃધ્ધિ અને વિકાસની ભૂમિ ગુજરાત એ સંસ્કાર સાથે પડકારની ભૂમિ પણ છે. ગુજરાત પ્રત્યેક ગુજરાતીઓના હૃદયના...

(પ્રતિનિધિ) મોડાસા, પ્રસિદ્ધ તીર્થધામ શામળાજી ખાતે ડુંગરોની તળેટીમાં વિરાટ ગાયત્રી શક્તિપીઠ આવેલું છે. અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના...

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આંદોલન હવે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ચુક્યો છે.તો બીજી...

સહકારી ક્ષેત્રેની ભાગીદારી વધે તો લોકોને ફાયદો થશે સૂમૂલે કુપોષણને ખત્મ કરવાની લડાઈ શરુ કરી: શાહ (એજન્સી) તાપી, જિલ્લાના બાજીપુરા...

ભિલોડા તાલુકા બી.ટી.પી ઉપ પ્રમુખે મુખ્યમંત્રી અને આદિજાતિ વિકાસ , અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, વિભાગ, કેબીનેટ મંત્રીને...

અંકલેશ્વરના દઢાલ ગામના આદિવાસી સ્મશાન પાસે પ્રદુષિત પાણી છોડતા રોષ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરના દઢાલ ગામના આદિવાસી સમાજની સ્મશાનભૂમિ...

અમદાવાદ, કોંગ્રેસમાં જાેડાયા બાદ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ...

નવસારી, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં બહુચર્ચિત બનેલા નવસારીનાં ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવસારી પોલીસે ત્રણ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરી છે....

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વાંકટીમ્બા ગામના નીખીલ દામા નામના યુવકે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના એડિટ કરેલો...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આગામી એક વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ૧૨ હજાર જવાનોની ભરતી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.