Western Times News

Gujarati News

Search Results for: એન્ટિબોડી

લંડન, દેશમાં કોરોનાના ખૂબ જ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણના કેસોમાં તેજી વચ્ચે, ઓક્સફર્ડ યુનિવર્સિટીનું એક સંશોધન આશાસ્પદ છે. અભ્યાસ...

અમદાવાદના લોકોમાં એન્ટિબોડીનું સ્તર જાણવા સીરો સરવે ઉપયોગી બન્યોઃ ડેલ્ટા કરતાં ઓમિક્રો વધુ ચેપી હોઈ વેક્સિનેશનમાં પણ ઝડપ વધારવી જરૂરી...

નવી દિલ્હી, દેશ-વિદેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો ખતરો વધી ગયો છે. કેટલાય દેશોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ ભારતમાં આ...

ઈંગ્લેન્ડ,  ભારતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટે દસ્તક આપી દીધી છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના આ નવા વેરિયન્ટે લોકોમાં ભારે ડરનો માહોલ...

નવીદિલ્હી, જાે તમે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે તોપણ તમે વાઇરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. ેંજીના ડો.શશાંક હેડાનું કહેવું...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે, કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ સોમવારે કહ્યું કે નેશનલ ટેકનિકલ...

નવીદિલ્હી, યુરોપિયન યુનિયનના ડ્રગ વોચડોગે ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને ફાઈઝર/બાયોન્ટેકની કોવિડ રસીની બૂસ્ટર ડોઝ લગાડવાની કરવાની...

નવી દિલ્હી, ભારતમાં કોરોનાની બીજી લહેરનુ જોર હાલમાં તો ઓછુ છે અને બીજી તરફ પૂરજોશમાં કોરોનાની રસી આપવાનુ કામ પણ...

બેંગલુરુ, કોરોનાની ત્રીજી વેવ આવશે કે નહીં તેને લઈને લોકો ચિંતિત છે. આ વિષેના અલગ-અલગ અંદાજાેમાં ત્રીજી વેવ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન...

મુંબઈ,  ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના ત્રણ સ્ટ્રેઈન મળી આવ્યા છે. એક્સપર્ટ્‌સનું માનીએ તો આ સ્ટ્રેઈન કેટલા...

હૈદરાબાદ: કોવિડ-૧૯ સંક્રમણની બીમારી માનવ સભ્યતાના ઈતિહાસમાં સંભવિત પહેલી મહામારી બની ગઈ છે જેની સારવાર માટે ૨૦૦થી વધુ ડ્રગ્સ કમ્પાઉન્ડનો...

બેંગલુરુ: આઈઆઈએસસીના વૈજ્ઞાનિકો અને બાયોટેક ફર્મ માયનવેક્સ દ્વારા વિકસાવાયેલા ગરમ વેક્સિન ફોર્મ્યુલેશન દ્વારા કોરોનાના તમામ વેરિયંટ સામે રક્ષણ આપતા એન્ટિબોડી...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજી પણ કહેર વરસાવી રહી છે. પરંતુ એક્સપર્ટ્‌સના અનુમાન મુજબ, સમય વીતતાં કોરોના બીમારી...

આઈસીએમઆરએ કહ્યું કે કોવેક્સીન અને કોવિશિલ્ડ બંને રસી વાયરસના ચારેય વેરિયન્ટ સામે સુરક્ષિત છે, આ સંક્રમણ હાલ સ્થાનિક સ્તરે જ...

સ્ટોકહોમ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા...

ભોપાલ: મધ્યપ્રદેશમાં કોવિડના 'ડેલ્ટા વેરિયંટ'નો કેસ સામે આવ્યો છે. ભોપાલનાં ૬૪ વર્ષનાં મહિલાનો ગયા મહિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.