મુંબઈ, 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું દમદાર ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે અને ફેન્સ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જાેઈ રહ્યા...
ગુવાહટી, આસામના ચાના બગીચામાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાની ચા ઉગે છે, પરંતુ ચાની કિંમત કેટલી હોઈ શકે? અહીં એક એવી...
પટના, ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની સામે પાંચ કેસો કોર્ટમાં ચાલી રહ્યા હતા જેમાં ચારનો અગાઉ નિકાલ...
ચંડીગઢ, શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે આજે શિરોમણી અકાલી દળ અને બીએસપીનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો છે.જેમાં આગામી...
શાહજહાંપુર, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નકલી વૉટિંગના વિવાદને લઈને સવારે સમાજવાદી પાર્ટીના બુથ અધ્યક્ષની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે....
ભુવનેશ્વર, ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી બેદુ પ્રકાશ સ્વાહી પર ૧૪ મહિલાઓને છેતરવાનો આરોપ છે. પોલીસે તેની ધરપકડ કરી હતી. ડીસીપી ઉમાશંકરે...
પઠાણકોટ, પઠાણકોટ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ફતેહ રેલી કરી રહ્યા છીએ. આપણા ગુરુઓ અને સંતોની વાતને અનુસરીને...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે દારૂ પીને કાર ચલાવવાના મામલે આકરી ટિપ્પણી કરી છે. ડ્રન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ પર માત્ર એટલે નરમ...
નવીદિલ્હી, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું છે કે દુનિયા જાણે છે કે ૨૦૦૮માં મુંબઈમાં,૨૦૧૬માં પઠાણકોટ અને ૨૦૧૯માં...
અમદાવાદ, ધંધુકાના બહુચર્ચિત કિશન ભરવાડ હત્યા કેસમાં છ્જી તપાસ કરી રહી છે. આ હત્યાકાંડ સાથે સંકળાયેલા દિલ્હીના આરોપી મૌલાના કમર...
અમદાવાદ, રાજ્યમાં હવે કોરના વાયરસના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આજે કોરોનાના માત્ર ૮૮૪ કેસ આવ્યા હતા. તો બીજી...
સુરત, ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો....
મુંબઇ, શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવવાના માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ થઇ...
ચંદીગઢ, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને સુરક્ષાનો ભરોસો આપ્યો અને કહ્યુ કે પંજાબના બધા...
નવીદિલ્હી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં એક વ્યક્તિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ કાર લઈને અજીત...
નવીદિલ્હી, ઈન્ટરનેટના આ જમાનામાં સમગ્ર વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયુ છે. ઓનલાઈ વેપારમાં દરવર્ષે ચોંકાવનારો વધારો થતો જાય છે...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીના કરોલ બાગ ખાતે આવેલા રવિદાસ મંદિર પહોંચ્યા હતા. જ્યાં દર્શન કર્યાં...
ચંદીગઢ, પંજાબી અભિનેતા અને લાલ કિલ્લા હિંસાના આરોપી દીપ સિદ્ધનું રોડ અકસ્માતમાં મોત થયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે...
કોલકતા, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ ત્રણ મેચની વનડે...
મુંબઇ, બપ્પી દા અબ નહીં રહેપ ભારતીય સંગીત જગતના સૌથી લોકપ્રિય ગાયકો અને સંગીતકારોની યાદીમાં તેમનું નામ સામેલ છે. માસ્ટર...
મુંબઇ, મુંબઈ પોલીસે “વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ”નું આયોજન કર્યું હતું. જેની અધ્યક્ષતા મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરલેએ કરી હતી. પત્રકાર પરિષદ...
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુક્રેન સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે....
મુંબઇ, શેરબજારની શરૂઆત આજે લીલા નિશાનમાં જાેવા મળી છે. ગઈકાલની જબરદસ્ત તેજી બાદ આજે પણ શેરબજાર ઊંચા સ્તર પર ખુલવામાં...
નવીદિલ્હી, સુકમામાં ૩ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ છત્તીસગઢમાં સુરક્ષા દળોના નવ વધુ કેમ્પ બનાવવામાં...
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 16મી ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા શ્રી એમ.એ.ચાવડા જોઈન્ટ પોલીસ...