Western Times News

Gujarati News

(પ્રતિનિધિ)સંતરામપુર , સંતરામપુર તાલુકામાં ડોળી ગામે થી ત્રણ ઈસમો રુપિયા ૩..૨૯.૭૦૦ ની બનાવટી ડુપ્લીકેટ નોટો સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડેલ...

નડિયાદ નગરપાલિકામાં સ્કૂલ બોર્ડની ચૂંટણી ૧૬ વર્ષ બાદ યોજાઈ (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ નગરપાલિકા માં સન-૨૦૧૧ થી નગર પ્રાથમિક...

શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરીની વ્યાપક બુમો પડતી રહે છે.જેના પગલે આ લાકડાઓની ગેરકાયદેસર...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં શામળાજી પંથકમાં લુસાડીયા ખાતે દોઢ સદી પ્રાચિન સમર્થ સંત સુરમલદાસ મહારાજની સમાધિ મંદિર ધામની...

અમદાવાદમાં ૧૦૦૦ જેટલા ટીફીન સર્વિસ વ્યવસાયકારો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરનોજેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ નવા નવા ઉદ્યોગ- ધંધાઓ...

જીજાબાઈની રાષ્ટ્રભક્તિ પ્રભુને ગમે આજે આખા વિશ્વની નજર આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ ઉપર મંડાણી છે. તે સંસ્કૃતિની ગળથૂથી આપવાનું કામ...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરના ચંદ્રાલા પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાંથી ૧.૦૪ લાખની કિંમતની ૬ દારૂની બોટલો સાથે મુસાફરને ઝડપી પાડ્યો...

શું જયરાજસિંહ ભાજપમાં જાેડાશે તો તેમને ખેરાલુની બેઠક ફાળવવામાં આવશે ખરી?? (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સીનિયર અગ્રણી જયરાજસિંહ પરમારે...

(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના યુવાનને કેનેડા લઈ જવાના બહાને કોલકત્તા લઈ જવાયો હતો અને ત્યાં તેને ગોધી રાખીને રૂા.૪૬ લાખ પડાવી...

હાસ્યાપદ કારણઃ મ્યુનિ. બસો કોરિડોરની બહાર દોડશે તો ટ્રાફિકનું ભારણ ઘટશે (એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વહીવટીતંત્રની જેમ હવે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ...

અમદાવાદ, દુનિયાની નં.૧ એર કંડિશનિંગ કંપની ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ.જાપાનની ૧૦૦ ટકા સબસિડિયરી ડાઈકિન એર-કંડિશનિંગ ઈન્ડિયા પ્રા.લિ.દ્વારા ઈચ્છનીય ભારતીય ગ્રાહકો માટે...

બેંગલુરૂ, કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં આજે પણ સુનાવણી થઈ હતી. શુક્રવારે સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યુ...

અમદાવાદ, ગુજરાત રાજ્યના તમામ શહેર / જિલ્લાઓમાં એલસીબી, એસઓજી એ ગેરકાયદેસર અગ્નિ શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને...

કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે ગર્ભપાત સાથે સંકળાયેલા એક કેસમાં ઐતિહાસિક ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રેગ્નેન્સીના ૩૫મા સપ્તાહમાં ૩૬ વર્ષીય ગર્ભવતી મહિલાને...

બહેરામપુરા-ઈન્ડિયા કોલોની, ભાઈપુરા, બાપુનગર, નરોડા, સરદારનગર, શાહપુર, અમરાઈવાડી, સૈજપુરમાં સ્થિતિ ખરાબ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા સ્માર્ટસીટી અમદાવાદમાં કુપોષિત...

મુંબઈ, મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વિદર્ભના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના...

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ૨૦૨૨ મણિપુર વિધાનસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં પ્રાદેશિક અખંડિતતા અને મણિપુરના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.