Western Times News

Gujarati News

લંડન, ‘પાર્ટીગેટ’ કૌભાંડને લઈને વિવાદો સામે ઝઝૂમી રહેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સન પર મંગળવારે વધુ એક નવો આરોપ લગાવવામાં આવ્યો...

વડોદરા, વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ટ્રકના ટાયર ફરી...

કલોલ, કેનેડામાં ચાર ગુજરાતીઓના -35 ડિગ્રીમાં થીજી જવાથી મોત થયાની ઘટના બાદ વિદેશ મોકલતા એજન્ટોના ગ્રૂપમાં વધુ એક ઘટનાનો વીડિયો...

આર્સેલર મિત્તલ/નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાએ 1100થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવામાં સહાય કરી હજીરા-સુરતઃ સ્ટીલ ક્ષેત્રની મોખરાની કંપની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (AM/NS...

મુંબઈ, બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણનું નામ તેમાં ચોક્કસપણે લેવામાં આવે છે. અત્યારે દીપિકા પાદુકોણ પોતાની...

મુંબઈ, ત્રણ વર્ષથી વધુ સમય સુધી ડેટિંગ કર્યા બાદ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિકી જૈન સાથે ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્નના...

નવી દિલ્હી, ઈજામુક્ત થઈને ફિટ બનેલો રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી વન-ડે અને ટી૨૦ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમની...

પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં પહેલીવાર આ પ્રકારની સિદ્ધિ નું સન્માન થયું રિદ્ધિ રામચંદાણી એ એક પણ રજા પાડ્યા વગર ૧૦૦ ટકા...

ગોધરા, ગોધરામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર 150 ફૂટ લાંબો તિરંગો ...

ઈસ્લામાબાદ, લઘુમતીઓ માટે નરક બનીચ ચૂકેલા પાકિસ્તાનના ઇસ્લામી કટ્ટરપંથીઓ એકવાર ફરીથી હિંદુ મંદિરને નિશાનો બનાવ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ...

રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોની રજૂઆતથી રાજપથ આદિવાસી ક્રાંતિવીરોના કેસરી રંગે રંગાયો- ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી ટેબ્લોની ગરિમા વધારી ભારતના 73...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.