Western Times News

Gujarati News

ખાંડીયા ગ્રામ પંચાયતની ચુટણીમાં નર્મદાબેન પરમારનો ભવ્ય વિજય (પ્રતિનિધિ) શહેરા, શહેરા તાલૂકાની ખાંડીયા ગ્રામ પંચાયતના સરપંચપદે મહિલા ઉમેદવાર નર્મદાબેન પરમારનો...

(માહિતી) નડિયાદ, તાજેતરમા ખેડા જિલ્લાની ૪૧૭ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થઈ છે. ત્યારે ખેડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂટણીમાં નીચે...

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ ખેડા જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી...

કેપટાઉન, વિશ્વભરમાં કોરાના વાઈરસનો નવા વેરિઅન્ટ ઓમિક્રોન હાલ તબાહી મચાવી રહ્યો છે. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો....

ભોપાલ, છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના અનેક વિસ્તારો ગ્વાલિયર, ચંબલ, સાગર, ભોપાલમાં ઉત્તરીય ઠંડી હવાઓનો પ્રકોપ શરૂ થઈ ચુક્યો છે. આ...

ગાંધીધામ, ગુજરાતના ટોચના ક્રમાંકિત પુરૂષ ટીટી ખેલાડી ઇશાન હિંગોરાણી,  યુએસએમાં તેના પ્રશિક્ષણ સમયગાળામાં આનંદ માણી રહ્યો છે કારણ કે કચ્છના આ...

અમદાવાદ બાર એસોસિએશનમાં પ્રમુખ પદ ઉપર જગતભાઈ ચોકસી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન માં રાજેશભાઈ પારેખ પ્રમુખ પદ ઉપર...

આજે આપણામાંના મોટાભાગના લોકો ટેક્નોલોજી અને ઓટોમેશનને કારણે બેઠાડુ જીવનશૈલી જીવે છે. લોકો વધુ વ્યસ્ત છે અને અમે સગવડતા સાથે ...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દે.બારીયા) દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના પીપલોદ સ્ટેશન વિસ્તારમાં ઇન્દોર ગોધરા હાઈવે રોડ પર ભથવાડા ટોલનાકા પર નાકાબંધી વોચમાં...

 સરપંચો પક્ષ પલ્ટો કરવાની ફિરાકમાં -નેત્રંગ તાલુકામાં ભાજપના ૨૦,કોંગ્રેસ ૮ અને બીટીપીના ૭ સરપંચો ચુંટાયા એક સર્વે મુજબ બહાર આવ્યું...

ગાંધીનગર, ગુજરાત સરકાર રેશનિંગની દુકાનોએથી અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મેળવતા ગરીબ પરિવારોને ફાયદો થાય તેવી એક રાશન એપ્લિકેશન બનાવવા જઇ...

વલસાડ, વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પરિણામને લઇને નાની-મોટી બબાલો સામે આવી રહી...

અમદાવાદ, ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના લોકોને રાહત આપનારો એક ર્નિણય પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા ર્નિણય...

વોશિંગ્ટન, અમેરિકાએ ફાઈઝરની કોવિડ-૧૯ ગોળીને ઘરેલુ વપરાશ માટે મંજૂરી આપી દીધી છે. કંપનીના કહેવા પ્રમાણે આ ગોળી કોરોનાના દર્દીઓ માટે...

ટોકિયો, પોતાની ટેક્નોલોજીસને કારણે હંમેશા ચર્ચામાં છવાયેલું રહેતું જાપાન આજકાલ એક અલગ વાતને લઈ ચર્ચામાં છે. જાપાનના વડાપ્રધાનથી લઈને અધિકારીઓ...

નવી દિલ્હી, કોરોના વાયરસના વેરિએન્ટ ઓમિક્રોને સરકારની ચિંતા વધારી દીધી છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ જિનોમિક એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી)ના જણાવ્યા પ્રમાણે...

નવી દિલ્હી, કોંગ્રેસના કેરાલાના સાંસદ અને યુપીએ સરકારના પૂર્વ મંત્રી શશી થરુરે વિપક્ષ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં કરાયેલા હંગામા પર...

મુંબઈ, મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેને જાનથી મારી નાંખવાની ધમકી આપનારને પોલીસે બેંગ્લોરમાંથી પકડી...

સેન્ચ્યુરિયન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે. જાેકે ક્રિકેટ ચાહકો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.