Western Times News

Gujarati News

ગાંધીનગર, મગફળીના ટેકાના ભાવ મુદ્દે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. તેમણે ઉમેર્યું...

અમદાવાદ, રિક્ષાચાલકોની હડતાળનો આજે બીજાે દિવસ છે. આજે રિક્ષાચાલકોની હડતાળ ચાલું રહી હતી. જાેકે, રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો....

લખનૌ, વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં ૩૪૨ કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ...

નવી દિલ્હી, વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણ હોવા છતાં મંગળવારે સેન્સેક્સ ૩૯૬ પોઈન્ટ ઘટીને ૬૦૩૨૨ પર બંધ રહ્યો હતો. મારુતિ, એમએન્ડએમ...

નૈનિતાલ, હિન્દુત્વની આતંકી સંગઠન ISIS સાથે તુલના કરીને ફસાયેલા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદના નૈનિતાલ ખાતેના ઘરને આગ ચાંપી દેવામાં આવી...

નવી દિલ્હી, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ વિવાદમાં ફસાઈ છે. કોહલીની રેસ્ટોરન્ટ વન એઈટ કોમ્યુનીપર સોશિયલ મીડિયા પર આરોપ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતાવાળા સુપ્રીમ કોર્ટના કોલેજીયમે સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ નિયુક્ત કરવાના...

શ્રીનગર, સુરક્ષાદળોએ શ્રીનગરમાં થયેલી અથડામણમાં બે આતંકીઓને ઢાળી દીધા છે.જેમાં હૈદર નામના વિદેશી આતંકીનો પણ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર...

એલસીબીએ ૩.પર લાખના નશીલા પદાર્થો જપ્ત કર્યા, અન્ય છ ઈસમોના નામ ખૂલ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક મજબુત થઈ રહયું...

નવી દિલ્હી, ૨૦૨૨માં રમાનારા ટી-૨૦ વર્લ્‌ડકપનુ ટાઈમ ટેબલ પણ લગભગ નક્કી થઈ ચુકયુ છે. ઓસ્ટ્રેલિયામાં સાત શહેરો એડિલેડ, બ્રિસબેન, ગીલોન્ગ,...

નવીદિલ્હી, ભારતમાં બનેલી વસ્તુઓની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકારે નિકાસ અંગે જણાવ્યું હતું કે, ક્ટોબર ૨૦૨૧માં...

નવીદિલ્હી, કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણા પ્રધાનો સાથેની બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે આ...

અજમેર, રાજસ્થાનના અજમેર શહેરમાં એક ક્રુર ઘટના સામે આવી છે. એક પરિણીતાને ત્રીજા માળેથી ધક્કો મારવાની ઘટના બની છે. તેણે...

૬૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર દારૂ અને જુગારનાં અડ્ડા ચાલે છે. કેટલાંક હપ્તાખોર પોલીસ કર્મીઓની રહેમ...

પોલીસ ચોકીમાં લઈ જતાં એએસયઆયઈને જાનથી મારવાની ધમકીઓ આપી (પ્રતિનિધિ)અમદાવાદ, ગયા વર્ષની માફક આ વર્ષે પણ દિવાળીનાં તહેવાર બાદ કોરોનાનાં...

રાણીપ પોલીસ તથા ક્રાઈમ બ્રાંચની સંયુક્ત કાર્યવાહીઃ મોટાભાગનો મુદ્દામાલ રીકવર (પ્રતિનિધિ)અમદાવાદ, છેલ્લાં થોડાં સમયથી અમદાવાદ શહેરમાં લુંટની ઘટનાઓ વધી છે....

મોસ્કો, રશિયાએ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું અને પોતાના એક ઉપગ્રહનો નાશ કર્યો. પરંતુ આ પરીક્ષણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓના જીવ...

સુરત, રાજ્યમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ડાયમંડ સીટી સુરત ફરી એકવાર દુષ્કર્મની ધટનાથી શર્મિદગીનો સામનો...

અમદાવાદ, આંબાવાડી વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના પૂર્વ વરિષ્ઠ મેનેજર તેમજ અન્ય બેને ૨૦૦૪ના લોન કૌભાંડમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે...

અમદાવાદ, વિશ્વમાં અફીણના સૌથી મોટા ઉત્પાદક અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળતાની સાથે જ યુએઈમાં ડ્રગ્સ કાર્ટેલના મોટા માથા ભેગા થયા હતાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.