અમદાવાદ, ગુજરાતમાં તહેવારોમાં મોજશોખ કર્યા બાદ ૪ મહિના પછી પહેલીવાર એક દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા છે. તહેવારોમાં આપેલી છૂટછાટ...
અમદાવાદ, ગુજરાતના વિવિધ શહેરોમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. મોટા ભાગના શહેરોમાં વહેલી સવારે લોકોને ઠંડીનો અનુભવ થાય છે. આગામી...
નવીદિલ્હી, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. બુધવારે તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને...
બીજીંગ, ચીનની સૈાથી મોટી રિઅલ એસ્ટેટ જાયન્ટ કંપની એવરગ્રાન્ડની નાદારીના સમાચાર આવ્યા છે ,ચૂકવણીની લંબાવેલી તારીખ પર પૈસાની ચૂકવણી ના...
લખનૌ, ઉત્તર પ્રદેશનાં પૂર્વ કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટે પૂર્વ...
કાનપુર, ઉત્તરપ્રદેશના કાનપુરમાં હવે દિવસેને દિવસે ઝીંકા વાયરસનો આંતક વધતો જતો જાેવા મળી રહ્યો છે. અહીયા વધું ૧૬ નવા કેસ...
કોલંબો, શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનને કારણે કેન્દ્રએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ ડૂબી જવા અને વીજળી પડવાને કારણે થયા છે....
વોશિગ્ટન, સમગ્ર વિશ્વમાં સૌર ઊર્જાના નીચા દરની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આંતરરાષ્ટ્રીય સૌર જાેડાણનો યુએસ પણ એક ભાગ બન્યો...
નવીદિલ્હી, છેલ્લા બે વર્ષથી દુનિયાભરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે કોરોનાનો ખતરો ઓછો થવા લાગ્યો છે. જી હા, આ અમે નહી...
મુંબઇ, બીએમસી ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટે મોટો ર્નિણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે મ્સ્ઝ્રમાં કોર્પોરેટરોની સંખ્યા ૨૨૭ થી વધારીને ૨૩૬ કરવાનો...
કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ પાર્ટી છોડવાની પ્રક્રિયા ચાલુ છે. બંગાળી અભિનેત્રી સરબંતી ચેટર્જીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. સરબંતી...
લખનૌ, વર્ષ ૧૯૭૦માં પૂર્વ પાકિસ્તાનમાંથી ૬૫ બંગાળી પરિવાર ઉત્તર પ્રદેશમાં આવ્યા હતા. તે સમયે આ પરિવારોને મદન કોટન મીલમાં રોજગારી...
નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ માટે અજિંક્ય રહાણેને ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની બનાવવામાં આવશે....
બુડાપેસ્ટ, ઈન્સ્યોરન્સની તગડી રકમ મેળવવા માટે એક વ્યક્તિએ એવુ કાવતરુ રચ્યુ હતુ કે જે જાણીને હેરતમાં પડી જવાશે. જાેકે એ...
અમદાવાદ, દિવાળીના તહેવારો પછી અમદાવાદમાં બજારો ફરી એકવાર ખુલી ગયા છે. બુધવારે સોનાની કિંમતમાં ઉછાળો જાેવા મળ્યો હતો. બુધવારે ૧૦...
અમદાવાદ, દિવાળી પછી કોરોનાના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે. અમદાવાદની જ વાત કરીએ તો, લોકો મોટી સંખ્યામાં હવે દિવાળીની રજાઓ...
વડોદરા, રાજકોટ બાદ હવે જાે હવે તમે વડોદરામાં રહેતા હો તો તમારા માટે સૌથી મોટા અને જે લોકો નોનવેજ ખાય...
નર્મદા, રાજ્યમાં આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતના સાંસદ...
ગાંધીનગર, ગુજરાતમાં તહેવારો ટાણે લોકોને આપેલી છૂટ હવે ભારે પડી રહી હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે...
સમય મર્યાદા થઈ ચુકી હોય તેવા નવ લાખ કરતા વધુ નાગરિકોનો બીજાે ડોઝ બાકી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં...
નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧૩ હજાર ૯૧ નવા કેસ નોંધાયા...
મુંબઈ, બૉલીવુડ એક્સટ્રેસ નોરા ફતેહી છેલ્લા ઘણા દિવસોથી બુઝી-બુઝી નજરે પડી રહી હતી. જ્યારથી તેમના નામે ઈડીનું સમન્સ પાઠવવામાં આવ્યુંછે,...
મુંબઈ, રાજ કપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મૈલીના બધા ગીતો બ્લોકબસ્ટર સાબિત થયા અને તેમાં પણ ગીત 'તુજે બુલાયે મેરી...
મુંબઈ, હોલીવુડનો જાણીતો અભિનેતા વિલ સ્મિથ દુનિયાની સૌથી ઉંચા ઈમારતમાંથી એક બુર્જ ખલીફાની ટોચ પર જાેવા મળ્યો. સ્મિથ એક યુટ્યૂબ...
મુંબઈ, બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દરેક સમયે ચર્ચામાં રહે છે. મુદ્દો ગમે તે હોય, બચ્ચન સાહેબનું કનેક્શન બહાર આવે છે....