Western Times News

Gujarati News

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં...

જાે તમે શિયાળામાં સાહસવૃત્તિ અને પ્રાકૃતિક સુંદરતા વચ્ચે થોડો સમય વિતાવવા ઈચ્છતા હો તો દાંદેલી પરફેક્ટ સ્થળ છે દિવાળીની રજાઓ...

સોનાની દાણચોરી બાદ હથિયારો ઘુસાડવા ઉપરાંત હવે ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે ગુજરાતનો દરિયા કિનારો મુખ્ય માર્ગ બની ગયો: શ્રીલંકાએ કડક...

સેલવાસ, સાંસદ કલાબેન ડેલકર અને શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે લોકસભાની પેટા ચૂંટણીમાં મળેલી પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ જનતાનો...

મોંઘવારી બેરોજગારીના મુદ્દાને લઇ ભાજપ પર નિશાન તાકવામાં આવ્યું (પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના ઇકો વાળા હોલ માં...

નવી દિલ્હી, દેશના લાખો ડોમેસ્ટિક હવાઈ મુસાફરો માટે એક ખુશખબર છે. નાગર વિમાન મંત્રાલયે એરલાઈન્સીઝને હવે તમામ ફ્લાઈટમાં ખાવા-પીવા, ન્યૂઝપેપર...

યોજના પાછળ ૬,૪૬૬ કરોડનો ખર્ચ થશે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાઓ બનાવવામાં આવશે નવી દિલ્હી, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...

સાબરમતી વિસ્તારમાં બનેલો બનાવઃ ઘરમાંથી ચેઈન, મોબાઈલ અને મોટરસાયકલની લૂંટ (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં પોલીસતંત્ર ફકત જાેવા પુરતું રહયંુ હોય તેમ...

અમદાવાદ, શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાંથી યુવક રહસ્યમય રીતે ગુમ થવાના કેસમાં નવો વંળાક આવ્યો છે. ટીવી રિપોર્ટ અનુસાર...

અમદાવાદ, મહેસાણા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ત્મનિભર ગ્રામયાત્રાનો પ્રારંભ ગોઝારીયા ગામેથી શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી કરવાનાર છે....

ડીસા, રાજસ્થાનના આબુરોડમાં રહેતો યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ડીસા પરણવા આવ્યો હતો. ડીસા ખાતે હેલિકોપ્ટરમાં જાન આવી હોવાના સમાચાર વાયુવેગે...

સુરત, વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચમાં નવસારીની ૧૮ વર્ષની યુવતીના આપઘાતની તપાસ કરી રહેલી પોલીસની સંયુક્ત ટીમે સુરત રેલવે સ્ટેશન...

રાજુલા, ઉના તાલુકાના દરિયાકિનારે આવેલા નવાબંદર ગામમાં રહેતા એક માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન ૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા...

અમદાવાદ, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાના ૧૫ દિવસ બાદ હવે વધુ એક સીનિયર સિટીઝનની હત્યાની ઘટના સામે આવી છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.