ગાંધીનગર, ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા ૧૮ કેસ મળી આવ્યા છે. તો...
કાબુલ, પાકિસ્તાનને પંજશીરમાં તાલિબાનની મદદ કરવાનું ભારે પડી ગયું છે નોદર્ન અલાયંસના લડાયકોની વિરૂધ્ધ પાકિસ્તાની વાયુ સેના દ્વારા ગત દિવસોમાં...
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્લીમાં કોરોના મહામારી બાદ ડેન્ગ્યુનુ જાેખમ પણ સતત યથાવત છે. આ વર્ષે દિલ્લીમાં ડેન્ગ્યુના ૧૨૪ નવા કેસ...
અમદાવાદ, આખો દિવસ બફારો રહ્યા બાદ આખરે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. મંગળવાર સાંજે ચાર વાગ્યાની આસપાસ શહેરના નવરંગપુરા,...
મુંબઇ, પેંગ્વિનનો વાડો ૧,૮૦૦ વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તેમાં વોટર પૂલ, આવાસ ક્ષેત્ર, એર હેન્ડલિંગ યુનિટ અને કૂલિંગ સિસ્ટમ છે....
ગૃહમંત્રી - સીરાજુદ્દીન હક્કાની સંરક્ષણ મંત્રી- યાકુબ કાબુલ, અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ કબજાે જમાવી લીધા બાદ છેલ્લાં કેટલાંક દિવસોથી સરકાર રચવા માટે...
નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે પંજાબની લુધિયાણા કોર્ટે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યા છે. તેમની સામે શિરોમણિ અકાલી...
ચંડીગઢ, આમ આદમી પાર્ટીના પંજાબ એકમનાં વરિષ્ઠ નેતા ભગવંત માનના સમર્થકો દ્વારા માનને મુખ્યમંત્રી પદના ઉમેદવારના રૂપમાં રજુ કરવાની માંગને...
નવીદિલ્હી, ભારતમાં પાછલા ઘણાં મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો જાેવા મળી રહ્યો છે. એક સમય એવા રહ્યો કે જ્યારે...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમતોના ઈતિહાસમાં ટોક્યો પેરાલિમ્પિકનું હંમેશા વિશિષ્ટ સ્થાન રહેશે. તેમણે કહ્યું કે આપણા...
કોલકતા, પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષે કહ્યું છે કે ભાજપ ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા શુભેંદુ અધિકારી આગામી વિધાનસભાની...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ ફોર્મેટમાં ૧૩ મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. સમિટની થીમ...
નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં બધા પ્રાંતો પર કબ્જાે કરી લીધો હોવાનો દાવો કર્યા પછી તાલિબાન ટુંક સમયમાંજ સરકારની રચના કરશે. એને ધ્યાનમાં...
કાબુલ, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ તાલિબાનોએ ઘણા વિચાર -વિમર્શ બાદ સરકારની રચનાને આખરી ઓપ આપ્યો છે. મીડિયાના અહેવાલો અનુસાર,...
અમદાવાદ, સોશિયલ મીડિયા થકી યુવતીઓની બદનામી કરવામાં આવી હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પણ અમદાવાદમાં એક એવી પોલીસ...
મુંબઈ, કોરોના વાયરસ મહામારીની બીજી લહેર બાદ પરિસ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે. સૌ લોકો કામ પર પરત ફરી રહ્યાં...
મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર પોતાના શાનદાર ડ્રેસિંગ સેન્સ માટે જાણિતી છે. પરંતુ ઘણીવાર સેક્સી આઉટફિટ કેરી કરતી વખતે એક્ટ્રેસ ...
મુંબઈ, ટીવીથી બોલીવુડ સુધીની સફર કરનારી અભિનેત્રી મૌની રોય પોતાની હોટ અદાઓ માટે જાણીતી છે. હાલમાં જ તેણે એક ખુબ...
મુંબઈ, બિગ બોસ ઓટીટી કન્ટેસ્ટન્ટ નેહા ભસીન શૉમાં મજબૂત પ્લેયર તરીકે ઓળખાય છે. તે પોતાના નેચર અને ટાસ્કમાં પર્ફોમન્સને કારણે...
મુંબઈ, કોમેડિયન કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદાની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. બંને વચ્ચે જે કડવાશ...
મુંબઈ, બોલિવૂડનાં ખેલાડી એક્ટર અક્ષય કુમરાની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. તેને જાેઇ ફેન્સ તેની સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવાં...
નવી દિલ્હી, સાપ સુંદર અને મનોહર જીવ છે. બ્રોડી મોસ નામના એક ઓસ્ટ્રેલિયન યુટ્યુબરે સમુદ્રમાં પેડલ-બોર્ડિંગ કરતી વખતે તેની પાસે...
ચંદીગઢ, પંજાબના જાલંધરની રામા મંડીમાં એક હોટલમાં ચાલી રહેલા સગાઇ સમારોહમાં ડાયમંડ રિંગની માંગણીને લઇને યુવતી અને યુવકના પરિવાર વચ્ચે...
નવી દિલ્હી, કોઇપણ મહિલાના જીવનમાં માતા બનવું સુંદર અહેસાસ હોય છે. પરંતુ ઘણીવાર મેડિકલ કંડીશન એવી બની જાય છે કે...
તેલ અવીવ, બોલીવુડથી લઈને હોલીવુડ સુધી જેલમાંથી ભાગી જવા પર અનેક ફિલ્મો બનેલી છે. મોટાભાગની ફિલ્મોમાં જેલમાં કેદ હીરો બહાર...